બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સંબંધ / property rights of wife after husband death know the ancestral property rights of women

તમારા કામનું / Property Rights: પતિના મૃત્યુ બાદ સંપત્તિ પર પત્નીનો કેટલો અધિકાર? જાણો આખરે શું કહે છે નિયમ

Manisha Jogi

Last Updated: 05:59 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં સંશોધન કરીને પુત્રીઓને પિતાની સંપત્તિમાં સમાન હક આપવામાં આવ્યો છે. પિતાની સંપત્તિમાં પુત્ર અને દીકરીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે.

  • મહિલાઓને સંવિધાનમાં અનેક અધિકાર આપવામાં આવ્યા છે
  • સંપત્તિમાં મહિલાઓને શું અધિકાર આપવામાં આવ્યા છે?
  • પતિના મૃત્યુ પછી તેની સંપત્તિમાં પત્નીનો અધિકાર કેટલો હોય છે?

મહિલાઓને સશક્ત બનાવવા માટે સંવિધાનમાં અનેક અધિકાર આપવામાં આવ્યા છે. એક ઘરમાં મહિલાઓની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ઘર બનાવવામાં મહિલાઓનું ખાસ યોગદાન હોય છે. સંપત્તિમાં મહિલાઓને શું અધિકાર આપવામાં આવ્યા છે, તે બાબતે ખૂબ જ મૂંઝવણ રહે છે. તે બાબતે તમને જાણકારી હોવી જોઈએ કે, હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 2005માં સંશોધન કરીને પુત્રીઓને પિતાની સંપત્તિમાં સમાન હક આપવામાં આવ્યો છે. પિતાની સંપત્તિમાં પુત્ર અને દીકરીને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. શું તમને ખબર છે કે, પતિના મૃત્યુ પછી તેની સંપત્તિમાં પત્નીનો અધિકાર કેટલો હોય છે? તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

  • હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સાસરી પક્ષની સંપત્તિમાં વહુઓને ખૂબ જ ઓછા અધિકાર આપવામાં આવ્યો છે. સાસુ અને સસરાની સંપત્તિમાં વહુઓને ખૂબ જ ઓછા હક આપવામાં આવે છે. 
  • હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ સાસુ અને સસરાની સંપત્તિમાં વહુનો અધિકાર હોતો નથી. સાસુ અને સસરાનું મૃત્યુ થાય તો તેમની સંપત્તિ પર પતિનો અધિકાર હોય છે. 
  • પતિ અને ત્યાર પછી સાસુ અને સસરાનું મૃત્યુ થાય તો તે પરિસ્થિતિમાં સંપત્તિ પર વહુઓને અધિકાર આપવામાં આવે છે. તે માટે સાસુ અને સસરાએ તેમની વસિયત અન્ય કોઈનું નામ ના લખ્યું હોય તે ખાસ જરૂરી છે. 
  • હિંદુ વિધવા ભરણ પોષણ મામલે છત્તીસગઢ હાઈકોર્ટે એક મામલાની સુનાવણી કરતા સમયે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણય આપતા સમયે કોર્ટે કહ્યું હતું કે, જો હિંદુ વિધવા પોતાની આવક અથવા સંપત્તિથી જીવન પસાર કરી શકવા માટે સક્ષમ નથી, તો તે સાસુ અને સસરા પાસે ભરણ પોષણનો દાવો કરી શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ