બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Promotion of 245 employees of Office Assistant Class 3

BIG BREAKING / ગાંધીનગર સચિવાલયમાં મોટા પાયે બઢતી, એક સાથે ઓફિસ આસિસ્ટન્સના 245 કર્મચારીઓને અપાયું પ્રમોશન, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 11:25 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ના 245 કર્મચારીઓને નાયબ સેક્શન અધિકારીની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતીના આદેશ અપાયા છે

  • ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ના 245 કર્મચારીઓને બઢતી
  • ઓફિસ આસિસ્ટન્ટમાંથી નાયબ સક્શન અધિકારી તરીકે બઢતી
  • નાયબ સક્શન અધિકારીની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી અપાઈ


રાજ્યમાં બદલી અને બઢતીની મોસમ યથાવત જોવા મળી રહી છે, વધુ એક વાર બઢતીના આદેશ કરાયા છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 પર ફરજ બજાવાતા 245 કર્મચારીઓને બઢતીના આદેશ કરાયા છે. જે કર્મચારીઓને ઓફિસ આસિસ્ટન્ટ માંથી નાયબ સેક્શન અધિકારીની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી છે.

પરિપત્રમાં શું જણાવ્યું છે?
બઢતીના પરિપત્રમાં જણાવ્યું છે કે, સચિવાલય ઓફિસમાં ફરજ બજાવતા 245 ઓફિસ આસિસ્ટન્ટઓને નાયબ સેક્સન અધિકારી તરીકે બઢતી અપાઈ છે જેમને મોટા ભાગે વિભાગો અરસ-પરસ મોકલવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ તા.04.08.2021 તેમજ તા. 27.03.2023વા પરિપત્રથી સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ કેમ કારકુન કમ ટાઈપીસ્ટ વર્ગ 3 સંવર્ગની કામચલાઉ પ્રવરતાયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.   

જુઓ લિસ્ટ...

 

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ