બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / president-donald-trump-state-of-the-union-address

NULL / કિમને ફરી મળશે ટ્રમ્પ અમેરિકા-મેકિસકો સરહદ પર બનશે દીવાલ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અહીં સ્ટેટ ઓફ ધ યુનિયનમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે અહીં ભૂતકાળમાં જે લોકો હતા તેમાંથી ઘણા લોકોએ મેકિસકો સરહદ પરની દિવાલની તરફેણમાં મતદાન કર્યું છે

તેમ છતાં હજુ સુધી આ દિવાલ બની નથી. હું આ દિવાલ બનાવીશ. આ સંબોધનમાં અમેરિકાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય સુરક્ષા વેપાર ઇમીગ્રેશન તેમજ સંસદમાં એકતાની જરૂરિયાત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વધુ ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સંબોધનની સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળનો ઉતરાર્ધ શરૂ થઇ ગયો. અમેરિકાના રાષટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બદલાની ભાવના પ્રતિરોધ અને પ્રતિશોધ જેવા રાજકારણને દુર કરવા આહવાન કર્યું છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ગેરકાયદે ઇમીગ્રેશન દ્વારા આવનારા લોકો અમેરિકામાં આવે પરંતુ કાયદાકીય રીતે તેઓએ આવવું જોઇએ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સાથે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

આગામી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ વિયેતનામમાં ફરી મુલાકાત થશે. આ વાર્ષિક સ્ટેટ ઓફ ધ યૂનિયન સંબોધનમાં રાષ્ટ્રપતિ અમેરિકન સંસદને સંબોધન કરે છે. આ સંબોધનમાં આવનાર વર્ષના કામકાજનો એજન્ડા તેમજ રાષ્ટ્રીય પ્રાથમિકતા સંસદ સામે રાખે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ