બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Prabhas-Kriti movie Adipurush Trailer is Out, watch now

Adipurush Trailer Out / આદિપુરુષનું ટ્રેલર રિલિઝ, ભગવાન રામના અવતારમાં પ્રભાસનો દમદાર લૂક, લોન્ચમાં કૃતિ સેનન થઈ ઈમોશનલ

Vaidehi

Last Updated: 05:16 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush Trailer Out: ફેન્સ જેની રાહ જોઈ રહ્યાં હતાં એવી ફિલ્મ આદિપુરુષનું ટ્રેઈલર રિલીઝ થઈ ગયું છે. ભગવાન રામનાં પાત્રમાં જોવા મળ્યાં પ્રભાસ.

  • ફિલ્મ આદિપુરુષનું ટ્રેઈલર થયું રિલીઝ
  • ભગવાન રામનાં પાત્રમાં જોવા મળ્યાં પ્રભાસ
  • ફિલ્મ 16 જૂન 2023નાં થિયેટર્સમાં રિલીઝ થશે

પ્રભાસ અને કૃતિ સેનન-ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં રાવણની ભૂમિકા ભજવી રહ્યાં છે સૈફ અલી ખાન અનેક વિવાદોનો સામનો કરેલ આ ફિલ્મ રિલીઝ થવાની માટે ફેન્સ રાહ જોઈ રહ્યાં છે. ત્યારે આજે આદિપુરુષ ફિલ્મનું ટ્રેઈલર લૉન્ચ થઈ ચૂક્યું છે જેને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ટ્રેલરને ટી-સીરીઝનાં ઓફિશિયલ યૂટ્યૂબ એકાઉન્ટ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 16 જૂન 2023નાં રોજ તમામ થિયેટર્સમાં રિલીઝ થશે.

આદિપુરુષનું ટ્રેલર ધમાકેદાર
ટ્રેલરની શરૂઆત થતાં જ તમારું હ્દય થોડી ક્ષણો માટે ધબકારા ચૂકી જશે. મંગલ ભવન અમંગલહારીનાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિકની સાથે આ ટ્રેલરની ધમાકેદાર શરૂઆત થાય છે. તેના બાદ એક વોઈસ ઓવર સંભળાય છે જેમાં ભગવાન રામની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. શાનદાર સીન્સની સાથે બેકગ્રાઉન્ડ વોઈઝમાં સંભળાય છે કે આ કહાણી છે મારા ભગવાન શ્રીરામની..તેમની જે માનવથી ભગવાન બની ગયાં.

ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનું પાત્ર
આ સાથે જ ભગવાન રામનાં રૂપમાં પ્રભાસનો ચમકતો ચહેરો નજરે પડે છે. જેના બાદ વોઈસ ઓવર સંભળાય છે કે જેમનો ધર્મે તોડ્યો અધર્મનો અહંકાર, ગાથા એ રઘુનંદનની.

'આદિપુરુષ'નું ટ્રેલર રિલીઝ પહેલાં જ થયું હતું લીક
જો કે ટ્રેલરનાં ઓફિશિયલ રિલીઝ પહેલાં જ તે સોશિયલ મીડિયા પર લીક થઈ ગયો હતો. મેકર્સ દ્વારા હૈદ્રાબાદમાં આ ટ્રેલરની એક સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવી હતી. એ ઈવેન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ