બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / અન્ય જિલ્લા / PM Suraksha Bima Yojana is made available to people in the age group of 18 to 70 years with a bank account.

પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના / 12 રૂપિયામાં 2 લાખનો વીમો, કેન્દ્ર સરકારની ગરીબો માટે સૌથી ચર્ચિત યોજના, એક ક્લિકમાં જાણો સંપૂર્ણં માહિતી

Dinesh

Last Updated: 06:19 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Suraksha Bima Yojana: પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના 18 થી 70 વર્ષની વય જૂથના લોકો માટે જેમને એક બેંક ખાતા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

આખું જીવન આપણે કમાણી કરવામાં તેમ જ તેની બચત કરવા માટે પ્રયાસ કરતા રહેતાં હોઈએ છીએ. જ્યારે આપણા જીવનો કોઈ ભરોસો નથી હોતો ત્યારે તેની સામે નાણાંકીય સુરક્ષા માટે અકસ્માત તથા જીવન વીમો આપણે લેતા હોઈએ છીએ. જેને લઈ ભારત સરકાર અગાઉ એક વીમા યોજના શરૂ કરી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. જુઓ વિગતે

વાંચવા જેવું: ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો જશે આસમાને, આકરા તાપમાં તપવા તૈયાર થઇ જાઓ!

સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કેન્દ્ર સરકારની યોજના છે. આ યોજના 18 થી 70 વર્ષની વય જૂથના લોકોને એક બેંક ખાતા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે વાર્ષિક નવીકરણ ધોરણે 1 લી જૂનથી 31 મે સુધીના કવરેજ અવધિ માટે 31 મેથી અથવા તે પહેલાં  ઓટો-ડેબિટ થાય છે. આધાર બેંક ખાતા માટે પ્રાથમિક કેવાયસી રાખવો જરૂરી છે. આ યોજના હેઠળનું જોખમ કવરેજ આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે રૂ .2 લાખ છે અને આંશિક અપંગતા માટે 1 લાખ હોય છે. બેંક ખાતામાંથી એક હપ્તામાં ‘ઓટો-ડેબિટ’ સુવિધા દ્વારા વાર્ષિક 12 ની રકમ કપાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ