બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / pm-modi-was-in-kalol

NULL / કલોલમાં PMએ કહ્યું કોંગ્રેસ હોત તો નર્મદાનું પાણી તમારા સુધી ના પહોંચ્યું હોત

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત વિધાનસભાની ચૂંટણી કાલથી શરૂ થનાર છે. ત્યારે બીજા તબક્કા માટે 14 ડિસેમ્બરે 93 સીટો ઉપર વોટિંગ થવાનું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર સ્થળોએ રેલી સંબોધવાના છે. 

નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોચ્યાં હતા.  ગાંધીનગર જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોએ PMનું ફુલહારથી સ્વાગત કર્યું હતું

PM  મોદીએ કલોલમાં જનસભા સંબોધી:
  • કોંગ્રેસ હોત તો નર્મદાનું પાણી તમારા સુધી ના પહોંચ્યું હોત.
  • ઉ. ગુજરાત આજે પણ તરસે મરતું હોત.
  • કોંગ્રેસ ના આવડ્યું અમને આવડ્યું.
  • તમને મહી નદી ના દેખાઈ મને મહી નદી દેખાઈ.
  • હું ગુજરાત આખું ફર્યો છું.
  • કોંગ્રેસના નેતાઓ મોદીનું કચ્ચરઘાણ કાઢવા ગુજરાત આવે છે.
  • રાજસ્થાનના પૂર્વ CM ગેહલોતે ગુજરાતમાં અંડીગો જમાવ્યો છે.
  • ગેહલોતે કેન્દ્રને મહી નદીનું પાણી ન આપવાની વાત કરી હતી.
  • મને તમારા આશીર્વાદ આપજો.
  • મને તમે બે દસકાથી સરકારમાં જોયો છે.
  • મેં એક પણ કામ એવું નથી કર્યું કે તમારે નીચું જોવું પડે.
  • PM હતા ત્યારે હું મનમોહનસિંહને બોલાવતો ન આવતા.
  • હવે મનમોહનસિંહ દરરોજ ગુજરાત આવે છે.
  • મેં ગરબી જોઈ છે.
  • અમે સવા ત્રણ કરોડ કનેક્શન પહોચાડ્યાં છે.
  • અમારી સરકાર મુદ્રા યોજના લાવી.
  • મારે સામાન્ય લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવું છે.
  • અમે આ સરકારમાં 5 કરોડ શૌચાલયો બનાવ્યાં.
  • અમે વિકાસથી વરેલા લોકો છીએ.
  •  તમારે તો બંન્ને હાથમાં લાડવા છે ફાયદો લેજો
  • એક લાડવો ગાંધીનગરમાં અને એક લાડવો દિલ્લામાં
  • મારૂ કુટુંબ એટલે સવા સો કરોડ દેશવાસી
  • હું CM હતો ત્યારે 130+ સીટો નહોતી આવી
  • આ વખતે મોદીને હરાવી દો અને 150+ સીટો આપો
  • નરેન્દ્ર મોદી સભા સ્થળે પહોચ્યાં હતા. 
  • ગાંધીનગર જિલ્લાની 5 બેઠકના ઉમેદવારોએ PMનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.
  • PM  મોદીએ કલોલમાં જનસભા સંબોધી.
  • કોંગ્રેસ હોત તો નર્મદાનું પાણી તમારા સુધી ના પહોંચ્યું હોત.
  • ઉ. ગુજરાત આજે પણ તરસે મરતું હોત.
  • કોંગ્રેસ ના આવડ્યું અમને આવડ્યું.
  • તમને મહી નદી ના દેખાઈ મને મહી નદી દેખાઈ.
  • હું ગુજરાત આખું ફર્યો છું.
  • કોંગ્રેસના નેતાઓ મોદીનું કચ્ચરઘાણ કાઢવા ગુજરાત આવે છે.
  • રાજસ્થાનના પૂર્વ CM ગેહલોતે ગુજરાતમાં અંડીગો જમાવ્યો છે.
  • ગેહલોતે કેન્દ્રને મહી નદીનું પાણી ન આપવાની વાત કરી હતી.
  • મને તમારા આશીર્વાદ આપજો.
  • મને તમે બે દસકાથી સરકારમાં જોયો છે.
  • મેં એક પણ કામ એવું નથી કર્યું કે તમારે નીચું જોવું પડે.
  • PM હતા ત્યારે હું મનમોહનસિંહને બોલાવતો ન આવતા.
  • હવે મનમોહનસિંહ દરરોજ ગુજરાત આવે છે.
  • મેં ગરબી જોઈ છે.
  • અમે સવા ત્રણ કરોડ કનેક્શન પહોચાડ્યાં છે.
  • અમારી સરકાર મુદ્રા યોજના લાવી.
  • મારે સામાન્ય લોકોનું જીવન ધોરણ ઉંચુ લાવવું છે.
  • અમે આ સરકારમાં 5 કરોડ શૌચાલયો બનાવ્યાં.
  • અમે વિકાસથી વરેલા લોકો છીએ.
  •  તમારે તો બંન્ને હાથમાં લાડવા છે ફાયદો લેજો.
  • એક લાડવો ગાંધીનગરમાં અને એક લાડવો દિલ્હીમાં
  • મારૂ કુટુંબ એટલે સવા સો કરોડ દેશવાસી.
  • હું CM હતો ત્યારે 130+ સીટો નહોતી આવી.
  • આ વખતે મોદીને હરાવી દો અને 150+ સીટો આપો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ