બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / pm modi address at assocham

સંબોધન / એક સમયે રોકાણકારો પૂછતા હતા Why India, હવે કહે છે Why not India: PM મોદી

Divyesh

Last Updated: 12:18 PM, 19 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દુનિયાને ભારતની ગ્રોથ સ્ટોરી પર ભરોસો છે. પીએમ મોદીએ કહ્યું પેનડેમિક સમયમાં  ભારતમાં રેકોર્ડ FDI આવ્યું છે. એસોચેમ સંમેલનને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત પોતાના સામર્થ્ય પર ભરોસો કરતા પોતાના સંસાધન પર ભરોસો કરતા આત્મનિર્ભર ભારતને આગળ વધારી રહ્યું છે.

પીએમ મોદીએ એસોચેમ સંમેલનમાં કહ્યું કે આ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે ઉત્પાદન પર અમારું વિશેષ ફોકસ છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત Reforms કરી રહ્યાં છે. 

પહેલા લોકો Why India કહેતા હતા, હવે Why not India કહે છે

પીએમ મોદીએ કહ્યું અમારો પડકાર માત્ર આત્મનિર્ભરતા જ નથી. પરંતુ અમે આ લક્ષ્યને જેટલી જલ્દી પ્રાપ્ત કરીએ છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું એક સમયમાં આપણે ત્યાં જે પરિસ્થિતિ હતી, ત્યાર બાદ કહેવામાં આવતું હતું - Why India (ભારત જ કેમ). હવે જે સુધાર થયો છે , તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, હવે કહેવામાં આવી રહ્યું છે, Why Not India (ભારત કેમ નહીં).

ભારતમાં R&Dને વધારવાની જરૂરિયાત

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું દેશ આજે કરોડો યુવાનોને તક આપવા માટે ઉદ્યમ અને વેપારીઓ સાથે છે. રોકાણનો એક બીજો પક્ષ છે જેની ચર્ચા આવશ્યક છે. આ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર થનારું રોકાણ. ભારતમાં R&D પર રોકાણ વધારવા માટે જરૂરિયાત છે. 

ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સતત કરવામાં આવી રહ્યાં છે ફેરફાર

પીએમ મોદીએ કહ્યું કે નયા ભારત પોતાના સામર્થ્ય પર ભરોસો કરવાની સાથે પોતાના સંસાધનો પર ભરોસો કરતા આત્મનિર્ભર ભારતને આગળ વધાવી રહ્યું છે. અને આ લક્ષની પ્રાપ્તિ માટે ઉત્પાદન પર અમારુ વિશેષ ફોકસ છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત ફેરફાર કરી રહ્યાં છીએ.
 


આત્મનિર્ભર બનાવવા માટે હવે પુરી તાકાત લગાવાની છે

પીએમ મોદીએ કહ્યું હવે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારત માટે તમારે પૂરી તાકાત લગાવી દેવાની છે. આ સમયે દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિની તરફ ઝડપથી આગળ વધી રહી છે. નવી ટેક્નોલોજી તરીકે પડકાર પણ આવ્યાં અને કેટલાક સમાધાન પણ મળ્યાં.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ