બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Pay attention to speech-behavior and job-business otherwise you will have to take debts

23 સપ્ટેમ્બર / વાણી-વર્તન અને નોકરી-ધંધામાં રાખજો ધ્યાન નહીંતર લેવાના દેવા પડશે, આ રાશિના જાતકોનો શનિવાર જશે કષ્ટદાયક, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:37 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
23 09 2023 શનિવાર
માસ ભાદરવો
પક્ષ શુક્લ
તિથિ આઠમ બપોરે 12.17 પછી નોમ
નક્ષત્ર મૂળ બપોરે 2.55 પછી પૂર્વાષાઢા
યોગ સૌભાગ્ય
કરણ બવ બપોરે 12.17 પછી બાલવ
રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે. કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  વેપાર-ધંધામાં સારા લાભ જણાશે. નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે. બઢતીની ઉત્તમ તક મળશે. પરિવારમાં શાંતિ જણાશે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે. કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે. કર્મચારીથી સારો સહયોગ મળશે.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે. નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે. ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે. સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મામા-મોસાળથી લાભ થશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. સગા-વ્હાલાથી પરેશાની જણાશે. જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે. આર્થિક બાબતે લાભ જણાશે. ભાગ્યોદયની ઉત્તમ તક મળશે. તબિયતની બાબતે કાળજી લેવી પડશે.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીના કામથી લાભ થશે. વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યોદય માટે નવી તકો મળશે. ધીરજથી કામની શરૂઆત કરવી. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે. અચાનક બહારગામ જવાનું થાય.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં નવી યોજના સફળ બનશે. નવા લોકોની મુલાકાતથી લાભ થાય. દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. માતાના સ્વાસ્થ્યમાં સાચવવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ  રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે. હરિફાઈવાળા કામમાં સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. કરેલી મહેનત સારું ફળ આપશે.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. નોકરીમાં યશના અવસરો મળશે. પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે. સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.33 થી 3.54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.00 થી 10.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ