બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Patient's family forced to pull stretcher in Surat New Civil Hospital

અંધેર વહીવટ! / કેવી લાચારી? હોસ્પિટલમાં દર્દીનો પરિવાર સ્ટ્રેચર ખેંચવા મજબૂર, કર્મચારીઓ ગાયબ, પોલીસ જવાને દોડીને આવવું પડ્યું

Priyakant

Last Updated: 03:33 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat New Civil News: નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેટર ખેંચવા માટે રાખેલા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ હાજર ન હોવાથી દર્દીનો પરિવાર સ્ટ્રેચર ખેંચવા મજબૂર

  • નવી સિવિલની ગંભીર બેદરકારી
  • સ્ટ્રેચર ખેંચનારા કર્મચારી ગાયબ
  • દર્દીનો પરિવાર સ્ટ્રેચર ખેંચવા મજબૂર

સુરત નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેટર ખેંચવા માટે રાખેલા કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ હાજર ન હોવાથી દર્દીનો પરિવાર સ્ટ્રેચર ખેંચવા મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ દર્દીના પરિવારને સ્ટ્રેચર ખેંચતા જોઈ પોલીસકર્મી અને સિક્યુરિટી ગાર્ડ મદદે દોડી આવ્યા હતા. 

ડાયમંડ નગરી સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરતની નવી સિવિલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ તરફ કોઈ ગભીર રીતે બીમાર કે અકસ્માત ગ્રસ્ત દર્દીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવા માટે કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ રાખવામાં આવેલ છે. જોકે આ કર્મચારી અમુક વાર હાજર ન હોવાથી હવે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. 

દર્દીનો પરિવાર સ્ટ્રેચર ખેંચવા મજબૂર
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચેલા એક દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વિગતો મુજબ એક દર્દીને લઈ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરિવારે જોયું તો સ્થળ પર દર્દીને સ્ટ્રેચર પર હોસ્પિટલની અંદર લઈ જવા વાળા કોન્ટ્રાક્ટના માણસો હાજર ન હતા. જેને લઈ દર્દીનાં પરિવારના બાળક અને વૃદ્ધા જાતે દર્દીને સ્ટ્રેચર પર લઈ જવા મજબૂર બન્યા હતા. જોકે આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર પોલીસકર્મી અને સિક્યુરિટી ગાર્ડે બાદમાં દર્દીના પરિવારની મદદ કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ