જવાબ નથી? / વિધાનસભા ગૃહમાં વિપક્ષ નેતા ધાનાણીએ એક એવો સવાલ પૂછ્યો કે, સરકાર મૂંઝવણમાં મૂકાઈ

Paresh Dhanani asked a question that would confuse the government

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ