બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / parag stunning catch of omair yousuf during india a vs pakistan a final

VIDEO / ભારતના રિયાન પરાગે જોવા જેવું કર્યું, પોતાની બોલિંગમાં ઝડપ્યો જાદુઈ કેચ, કોઈ ન કરી શકે તે કરી દેખાડ્યું

Kishor

Last Updated: 07:20 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Emerging Asia Cup માં ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર રીયાન પરાગએ જાદુઈ કેચ ઝડપી પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો.

  • Emerging Asia Cupનો મહામુકાબલો
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર
  • સ્પિન ઓલરાઉન્ડર રીયાન પરાગે પકળ્યો જાદુઈ કેચ

એસીસી મેન્સ ઇમર્જિંગએશિયા કપમાં ફાઇનલ મેચ આજે કોલંબો ખાતે રમાઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. મેચમાં પાકિસ્તાને પહેલી બેટિંગ કરી અને જબરદસ્ત શરૂઆત કરી હતી. સાથે ઓપનિંગ જોડીએ 121 રનની પાર્ટનરશીપ કરી હતી. આ દરમિયાન ભારતીય ટીમના સ્પિન ઓલરાઉન્ડર રીયાન પરાગએ શાનદાર બોલિંગ કરી હતી અને તેમણે જબરદસ્ત ફિલ્ડીંગ કરી પાકિસ્તાનને મોઢે ફિલ લાવ્યા હતા. 

જાદુઈ કેચ ઝડપી પાડ્યો

183 રન ઉપર પરાગે પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો આપ્યો હતો. જેમાં તેમણે પોતાની જ બોલિંગમાં જાદુઈ કેચ ઝડપી પાડ્યો હતો. પરાગના બોલ પર બેસ્ટમેન ઓમેર યુસુફે સીધો સોટ રમ્યો હતો. આ દરમિયાન પરાગે જોરદાર ડ્રાઇવ લગાવી અને શાનદાર કેચ પકડી પાડ્યો હતો.

પાકિસ્તાની ખેલાડીઓના પગ તળેથી જમીન ખસકી ગઈ
ત્યારબાદ મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો હતો. જેમાં જોવામાં આવ્યું હતું કે બોલ જમીનને અડયા પહેલા પરાગે પકડી પાડી હતી. બાદમાં થર્ડ અમ્પાયરે આઉટ આપતાની સાથે જ ઓમેર યુસુફ સહિત પાકિસ્તાની ખેલાડીઓના પગ તળેથી જમીન ખસકી ગઈ હતી. પરાગે પોતાની શરૂઆત ચાર ઓવરમાં 24 રન આપીને કરી હતી. ત્યારબાદ બે વિકેટ લીધી હતી. તેણે બંને વિકેટ એક જ ઓવરમાં લીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ