બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parabdham Karsandas Bapu Prophecy 2020 corona virus video viral

વાયરલ / પરબધામના કરસનદાસ બાપુના વાયરલ વીડિયોમાં શું કોરોનાની ભવિષ્યવાણી હતી, કહ્યું હતું કે 2020માં...

Hiren

Last Updated: 10:08 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. ત્યારે આ વાયરસના કેટલાક શંકાસ્પદ કેસ ગુજરાતમાં પણ નોંધાયા છે, જોકે હજુ સુધી કોઇ કેસ પોઝિટિવ નથી આવ્યો. ત્યારે આ વાયરસના કહેર વચ્ચે પરબધામના કરસનદાસ બાપુનો ભવિષ્યવાણી કરતો એક વીડિયો વાયરલ થયો છે.

  • પરબધામના કરસનદાસ બાપુનો વીડિયો થયો વાયરલ
  • વીડિયોમાં કરશનદાસ બાપુનો દાવો 
  • કોરોના વાયરસ મુદ્દે કરસનદાસ બાપુની ભવિષ્યવાણી

લદ્દાખ, ઓડિસા, જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસના એક-એક નવા કેસ સામે આવ્યા છે. કેરળમાં ત્રણ કેસ સામે આવવાની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા 123 સુધી પહોંચી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં 29 માર્ચ સુધી રાજ્યમાં શાળા, કોલેજો, મોલ અને જીમ બંધ રાખવાના આદેશ આપી દેવાયા છે. આ વચ્ચે પરબધામના કરસનદાસ બાપુનો એક ભવિષ્યવાણી કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમણે 2020માં અજાણ્યા વાયરસના કહેરનો દાવો કર્યો હતો. જોકે, આ વીડિયોમાં 2020માં સમગ્ર વિશ્વનો વિનાશ થશે તેવો પણ દાવો કર્યો છે. હાલ સોશિયલ મીડિયામાં કોરોના વાયરસ મુદ્દે કરસનદાસ બાપુની આ ભવિષ્યવાણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં બાપુ કહી રહ્યા છે કે, હવે આ અંતિમ સમય છે, 2019નો સૂર્ય અસ્ત થશે અને 2020ની સદીનો ઉદય થશે. ત્યારે અનેક દુર્ઘટનાઓ થશે જેની કલ્પના નહીં કરી હોય. જેમાં સમુદ્રની સુનામી, સુર્યની સુનામી, વાવાઝોડા, ધરતીકંપ, લાવા જેવી દુર્ઘટનાઓ બનશે. 2020માં એવો વાયરસ આવે છે જે મહામારી લાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ