બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / papaya will reduce weight and belly fat just have to consume it like this

આરોગ્ય ટિપ્સ / શરીર ઘટાડવું છે? તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ ફ્રૂટ, મહિનામાં જ વજન ગાયબ

Manisha Jogi

Last Updated: 02:38 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી લાઈફ સ્ટાઈલ અને ભાગદોડભર્યા જીવનને કારણે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. અહીંયા અમે તમને એક એવા ફળ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું નિયમિતરૂપે સેવન કરવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે.

  • આજના સમયમાં તમામ લોકો ફિટ રહેવા માંગે છે
  •  આ ફળનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે
  • નિયમિતરૂપે આ ફળનું કરો સેવન

આજના સમયમાં તમામ લોકો ફિટ રહેવા માંગે છે, પરંતુ બદલાતી લાઈફ સ્ટાઈલ અને ભાગદોડભર્યા જીવનને કારણે આરોગ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. અહીંયા અમે તમને એક એવા ફળ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેનું નિયમિતરૂપે સેવન કરવાથી વજન ઝડપથી ઘટવા લાગે છે. અહીંયા પપૈયા વિશે વાત કરવામાં આવી રહી છે. પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. 

ફાઈબરથી ભરપૂર
પપૈયામાં ફાઈબરની માત્રા વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. આ કારણોસર પપૈયાનું સેવન કરવાથી વજન વધતું નથી અને કંટ્રોલમાં રહે છે. 

ડાયટમાં શામેલ કરો
જો તમે નિયમિતરૂપે જીમ જઈ શકતા નથી અને ડાયટિંગ કરવું મુશ્કેલ છે, તો તમારે તમારી ડેઈલી ડાયટમાં પપૈયાને શામેલ જરૂરથી કરવું જોઈએ. 

પાચન એન્ઝાઈમ
પપૈયામાં ફાઈબર અને પાચન એન્ઝાઈમ હોય છે. જેથી સરળતાથી અને ઝડપથી વજન ઓછું થઈ શકે છે. 

લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી
પપૈયાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી વારંવાર ખાવાની ઈચ્છા થતી નથી. 

નાશ્તામાં શામેલ કરો
વજન ઘટાડવા માટે સવારે નાશ્તામાં પપૈયાને શામેલ કરવું જોઈએ. સાંજે પણ સ્નેક્સ તરીકે પપૈયાનો રસ અથવા સ્મૂધી બનાવીને તેનું સેવન કરી શકાય છે. વજન ઘટાડવા માટે પપૈયાના જ્યૂસમાં ખાંડ મિશ્ર ના કરવી. 

પાચનતંત્ર માટે લાભદાયી
પપૈયા પાચનતંત્રમાં સુધારો કરીને ચરબી ઓગાળવામાં મદદ કરે છે. પપૈયા બીટા કેરોટીનનો એક સારો સ્ત્રોત છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવામાં અને મેટાબોલિઝમમાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ