બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વડોદરા / Padra MLA brother babbling video goes viral

બબાલ / ચૂંટણીનું વેર હજુ ભૂલાતું નથી! વડોદરામાં ધારાસભ્યના ભાઈએ કરી મારામારી, ઘટના CCTV માં કેદ

Dinesh

Last Updated: 03:53 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાદરાના ધારાસભ્યના ભાઈ હરેન્દ્રસિંહ ઝાલાનો બબાલનો વીડિયો વાયરલ; નૈનેશ પટેલ નામના યુવક વચ્ચે મારામારી, ચૂંટણીની અદાવતમાં નૈનેશને માર માર્યાનો આક્ષેપ

  • પાદરાના MLAના ભાઈની બબાલનો વીડિયો વાયરલ
  • હરેન્દ્રસિંહ ઝાલા અને નૈનેશ પટેલ નામના યુવક વચ્ચે મારામારી
  • પાટણમાં ભાજપના શહેર મંત્રીના વાહન પર હુમલો


ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તેનો વેર-ઝેર હજુ પણ હોય તેવા કિસ્સા સામે આવી રહ્યાં છે તેમજ રાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી હોવા છતાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા કિેસ્સા સામે આવી રહ્યાં છે. પાદરાના ધારાસભ્યના ભાઈનો વીડિયો વાયરલ થયો છે જેમાં ચૈતન્યસિંહ ઝાલાના ભાઇ અને એક શખ્સ વચ્ચે મારામારી  થઈ રહી છે.

પાદરાના MLAના ભાઈની બબાલનો વીડિયો વાયરલ
પાદરાના ધારાસભ્યના ભાઈનો વીડિયો વાયરલ થયો છે જેમાં ચૈતન્યસિંહ ઝાલાના ભાઇ અને એક શખ્સ વચ્ચે મારામારી થઈ રહી છે. હરેન્દ્રસિંહ ઝાલા અને નૈનેશ પટેલ નામના યુવક વચ્ચે મારામારીનો બનાવ જોવા મળી રહ્યો છે. ચૂંટણીની અદાવતમાં નૈનેશ પટેલને માર માર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે, મારામારીનો સમગ્ર મામલો પાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ગાંધી ચોક વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે ઘટના બની હતી અને મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે

પાટણમાં ભાજપના શહેર મંત્રીના વાહન પર હુમલો
પાટણમાં ભાજપના શહેર મંત્રી સાધના પરમારના વાહન પર હુમલો થયો છે. અજાણ્યો શખ્સો કાર પર પથ્થરના ઘા કરીને ફરાર થઈ ગયા છે. શહેર મંત્રી સાધના પરમાર રાતના સમયે પરિવાર સાથે બહાર નિકળ્યા હતા ત્યારે જીઈબી બ્રિજથી ગાયત્રી મંદીરનાં સર્વિસ રોડ તરફ જતા વચ્ચે સમગ્ર બનાવ બન્યો હતો. આ સમગ્ર બાબતે સાધના પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ