બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / Opportunity to earn money, but conflicts with neighbours, Wednesday will be tidal for this zodiac sign, see today's horoscope

20 ડિસેમ્બર / પૈસા કમાવવાની તક, પણ પાડોશી સાથે તકરાર, આ રાશિના જાતકોનો બુધવાર રહેશે ભરતી-ઓટવાળો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:21 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
20 12 2023 બુધવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ આઠમ સવારે 11:13 પછી નોમ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ
યોગ વ્યતિપાત
કરણ બવ સવારે 11:13 પછી બાલવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સહકારી સરકારી કામમાં સફળતા મળશે.  નવા કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે.  ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે. આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે. સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે.  વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે. સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે. શુભ કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાકીય કામકાજમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો.  આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.  ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે.  જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે.  નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે.  જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે. મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદવાળા કામથી બચવું.  આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે.  પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે. નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે.  સંતાનો સાથે સમય વિતાવી શકશો.  પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તનાવ રહેવાની સંભાવના છે. કામમાં સાધારણ સફળતા મળશે.  પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું.  નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ