બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Oppo launched Smart AI glasses
Kinjari
Last Updated: 02:02 AM, 28 February 2024
ADVERTISEMENT
નામ પરથી જ સ્પષ્ટ છે કે તે નવા પહેરી શકાય તેવા સ્માર્ટ ચશ્મા છે.જેમાં, બ્રાન્ડે ખૂબ જ ખાસ AI ટેક્નોલોજીનો સપોર્ટ લીધો છે અને તે વૉઇસ કમાન્ડને સપોર્ટ કરશે.
નવા ચશ્મા એર ગ્લાસ 2ના અનુગામી તરીકે આવ્યા છે. નવા પ્રોડક્ટને ઘણા અપગ્રેડ મળ્યા છે અને તે ખૂબ જ કોમ્પેક્ટ અનેલાઇટવેઇટ ડિઝાઇન સાથેઆવેછે. તેમાં ઉચ્ચ-ગુણવત્તાવાળી ડિસ્પ્લેછે, જે 1000nits જે ની પીક બ્રાઈટનેસ સાથે આવેછે.માઈક્રોફોનથી કોલ કરવાનુંપણ સરળ બની ગયું છે.
ADVERTISEMENT
ટચ અનેવૉઇસ કંટ્રોલનો સપોર્ટ:
Oppo Air Glass 3 XRમાં સ્પેશિયલ AI આસિસ્ટન્ટ અને વૉઇસ કમાન્ડ બંને સપોર્ટેડ છે.એટલે કે તેના ફીચર્સ માત્ર બોલીને કંટ્રો લ કરી શકાય છે. યુઝર્સને ટચ સપોર્ટ સાથે સ્વાઇપ કરીને મ્યુઝિક પ્લેબેકને નિયંત્રિત કરવા, કૉલ લેવાનો અને ગ્લાસ ડિસ્પ્લે પર ફોટા જોવાનો વિકલ્પ મળે છે.
ગ્લાસની કિંમત આટલી હોઈ શકે છે
તાજેતરજે ના અહેવાલો અનુસાર, Oppo Air Glass 3 XR ની કિંમત 999 ડોલર હોઈ શકે છે, એટલેકે ભારતીય ચલણમાં તેની કિંમત 82,810 હોઈ શકે છે. તે સ્પષ્ટ છે કે તે પ્રીમિયમ સેગમેન્ટનો એક ભાગ હશે.વર્ષના અંત સુધીમાં ભારત અને અન્ય દેશોમાં લોન્ચ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.