બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / open-to-any-investigation-in-rafale-deal-says-french-company-dassault-aviation

NULL / રાફેલ ડીલ મુદ્દે અમે કોઈ પણ જાતની તપાસ માટે તૈયાર: દસો એવિએશન

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિલ્હી: દસો એવિએશનના CEO એરિક ટ્રેપિયરે કહ્યું કે રિલાયન્ય ગ્રૂપ સાથે અમારો વર્ષ 2012થી સંબંધ છે. અમારી કંપની રાફેલ ડીલ મુદ્દે કોઈ પણ તપાસ માટે તૈયાર છે. તેઓએ દાવો કર્યો છે કે આ ડીલમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર થયો નથી અને ભારત કે ફ્રાંસમાં ક્યાંય પણ તપાસ કરો અમે તપાસ બાદ સાબિત કરી દઈશું. 

દસો એવિએશનના CEO એરિક ટ્રેપિયરે કહ્યું કે NDA સરકારે જે કિંમત સાથે ડીલ કરી હતી તે એ કિંમતથી 9 ટકા ઓછી છે જેના પર 2014 પહેલા ચર્ચા થઈ હતી. તેઓએ કહ્યું હતું કે રિલાયન્સ ડિફેન્સને આ ડીલ માટે માત્ર રૂ. 850 કરોડનો જ ઓફસેટ કોન્ટ્રાક્ટ મળશે. અંબાણી પરિવાર સાથે દસોની વાતચીત વર્ષ 2012થી ચાલી રહી છે. 
  તેઓ એ એગ્રીમેન્ટની વાત કરે છે કે જેમાં દસોએ 126 લડાકૂ વિમાનની પહેલાવાળી ડીલમાં ઓફસેટ કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે મુકેશ અંબાણી ગ્રૂપ સાથે વાત થઈ હતી. તો દસો સાથે રિલાયન્સ ડિફેન્સના જોઈન્ટ વેન્ચરને રૂ. 30 હજાર કરોડનો ઓફસેટ આપવા માટેના આરોપ પર ટ્રેપિયરે કહ્યું કે આ આંકડો ખોટો છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે કંપની માટે રૂ. 850 કરોડના કામની યોજના બનાવવામાં આવી છે. અમે જેવીમાં રૂ. 70 કરોડનુ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ કર્યુ છે. જેવીમાં 50 ટકા ભાગ રિલાયન્સનો છે. કામ કરવાની સાથે સાથે અમે જેવીના રોકાણમાં વધારો કરતા રહીશું. અમારી યોજના આ આંકડાને રૂ. 850 કરોડ સુધી લઈ જવાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ