બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Technology / now-chat-without-mobile-number-on-hike

NULL / Hikeએ લોન્ચ કર્યુ નવું ફિચર હવે નંબર વગર પણ કરી શકાશે ચેટિંગ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મેસેજિંગ એપ HIkeએ મંગળવારના 'Hike ID' લોન્ચ કર્યુ છે. આ એક પ્રકારની યૂનીક આઇ.ડી છે જેની મદદથી તમે નંબર શૅર કર્યા વગર ચેટિંગ કરી શકો છો તેનાથી પ્રાઇવર્સી પણ રહે છે.

Hikeના પ્રોડક્ટ વૉઇસ પ્રેસિડન્ટે કહ્યુ કે ''અમે Hikeમાં જે કઇ કરીએ છીએ તેમાં પ્રાઇવસીનું સૌથી વધારે ધ્યાન રાખીએ છીએ. Hike IDમાં તમે અન્ય લોકોની સાથે નંબર શૅર કર્યા વગર સહેલાઇથી જોડાઇ શકો છો.''

કંપનીએ કહ્યુ કે Hike IDની મદદથી લોકોને સર્ચ કરવવાનું પણ ઘણું સરળ છે અને લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવા પહેલા નંબર જાણવાની કે જણાવવાની પણ જરૂરી નથી.

આગામી અઠવાડિયામાંથી એન્ડ્રોઇડ યૂઝર્સ માટે Hike ID બનાવાની સુવિધા શરૂ થઇ જશે. iOS યૂઝર્સ માટે આ ફિચર થોડા સમય પછી લોન્ચ કવરામાં આવશે. Hike જલ્દીથી કેબ બુકિંગસ ટ્રેન બુકિંગ અને મુવી ટિકિટ બુકિંગનું ફિચર પણ શરૂ કરવાની તૈયારીમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ