એલર્ટ / નિસર્ગ વાવાઝોડુંને લઈને વડોદરામાંથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મોકલાઈ NDRFની ટીમ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઈને સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 4 અને 5 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વડોદરાના જરોદ NDRF હેડ ક્વાર્ટરમાં 12 ટીમને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશમાં રવાના કરાઈ છે.. હાલમાં વડોદરામાં 5 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ