ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25021

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સરખેજ ગાંધીનગર હાઈવેને સિક્સ લેન કરવા માટે કેન્દ્ર સરકારે ગુજરાતને લીલીઝંડી આપી દીધી છે. અગાઉ આ માર્ગના વિસ્તૃતિકરણ માટે કેન્દ્ર સરકારે ટોલટેક્સ લાદવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ગુજરાત સરકારની રજૂઆતના પગલે તે નિર્ણયને મોકૂફ રાખ્યો છે. 

ગુજરાત સરકાર પણ આ હાઈવે પર ટોલટેક્સ નહિં નાખે. કૂલ 750 કરોડના આ પ્રોજેક્ટને અગાઉ પ્રાથમિક મંજૂરી કેન્દ્રએ આપી હતી હવે તેની કામગીરી શરૂ કરવા કેન્દ્રએ ગુજરાત સરકારને લીલીઝંડી આપી દિધી છે. સરખેજથી ગાંધીનગર વચ્ચે સિક્સ લેન રોડ પર મહત્વના ટ્રાફિકથી ધમધમતા જંક્શનો પર ઓવરબ્રીજ બનાવવામા આવશે જેની કામગીરી પણ ટૂંક સમયમા શરૂ કરવામા આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ