ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25014

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદના CTM વિસ્તારમાંથી ફરી એક વખત ખુલ્લે આમ ચાલતું દેહ વ્યાપાર ઝડપાયું છે. યુવા શકિત સંગઠનના કાર્યકરોએ એકાએક જનતા રેડ કરી દેહ વ્યાપારને ઉઘાળું પાડયું છે. અને ગ્રાહકો તથા દલાલોને મેથીપાક ચખાડ્યો હતો.

યુવા શકિતના કાર્યકરોએ દલાલો અને ગ્રાહકોને જાહેરમાં જ મેથીપાક ચખવાડયો હતો અને માફી પણ મંગાવી હતી. તો દેહ વ્યાપાર સાથે સંકડાયેલી ચાર રુપલલને કેમેરામાં નજર કેદ કરી છે. મહત્વનું છે કે નારોલથી નરોડા સુધી વ્યાપેલો આ દેહ વ્યાપાર બંધ કરવાની માગ કાર્યકરોએ ઉઠાવી છે.  



સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ