ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / news_detail-20911

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

મહારાષ્ટ્ર મહિલા આયોગે બોલિવૂડના દબંગ ખાન સલમાનના બળાત્કાર પીડિતા સંબંધી વિવાદાસ્પદ નિવેદન પર તેને સમન્સ પાઠવ્યું છે. 

ફિલ્મ સુલતાનના પ્રમોશન સમયે સલમાને ફિલ્મના શુટિંગ અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે સુલતાનના એક સીનની શુટિંગ થકાવી દે તેવી હતી અને તે સીન શૂટ થયા બાદ તેને એવો અહેસાસ થયો હતો જાણે તે બળાત્કારનો શિકાર થયેલી કોઇ મહિલા હોય.

 સલમાનના આ નિવેદન બાદ તે વિવાદમાં સપડાયો છે. ત્યારે મહિલા આયોગ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે સલમાન પોતાના આ નિવેદનની માફી માગે.. અને આ મામલે હવે મહિલા આયોગે સલમાનને સમન્સ પાઠવ્યું છે.આયોગે સલમાન કે પછી તેના વકીલને આયોગના કાર્યાલયમાં હાજર થઇને નિવેદન પર સ્પષ્ટીકરણ આપવા કહ્યું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ