બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / news_detail-20901

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તુષાર કપૂર પાપા બની ગયો છે.. તેણે સરોગસીની મદદથી એક બાળકને જન્મ આપ્યો છે. આપને જણાવી દઇએ કે હજુ સુધી તુષારનાં લગ્ન થયા નથી પરતું તે હવે એક બાળકનો પિતા થઇ ગયો છે. તુષાર કપૂર આ બાળકનો સિંગલ પેરેન્ટ છે. 

તુષારે તેનાં દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું છે. તુષાર  ટૂંક સમયમાં ચાળીસ વર્ષનો થઇ જશે અને તે ચાળીસી વટાવ્યા પહેલાં તે પિતા બનવા ઇચ્છતો હતો. લક્ષ્ય સાથે દાદા જીતેદ્રની તસવીર કપૂર પરિવાર દ્વારા શેર કરવામાં આવી છે. 

એટલું જ નહીં આ લિટલ કપૂરનાં આવવાથી કપૂર પરિવાર ખુબ જ ખુશ છે. આ વિશે જીતેદ્રનું કહેવું છે કે તુષારનાં આ નિર્ણયથી હું ખુબ ખુશ છું. લક્ષ્યનાં દાદા બનીને મને આજે જાણે દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઇ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ