ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / news_detail-20815

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સલમાન ખાન અને વિવાદ જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા છે. તેની અપકમિંગ મૂવી સુલતાન માટે એક ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે શૂટિંગ સમયે રિહર્સલ કર્યા બાદ તે પોતે એક બળાત્કારનો ભોગ બનેલી મહિલા જેવું મહેસુસ કરતો હતો.

 તેણે કહ્યું હતું કે મને 120 કિલો વજન વાળા પહેલવાન 10 અલગ અલગ પ્રકારનાં એંગલથી ઉઠાવતા અને પટકતા હતા. રિંગમાં આવું ઘણી વખત થતું હતું. જ્યારે હું રિંગમાંથી બહાર નીકળતો ત્યારે હું સીધો ચાલી પણ શકતો ન હતો મને એવો અનુભવ થતો કે મારા પર રેપ થયો છે. 

સલમાન ખાનનાં આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટિકા થઇ રહી છે. આપને જણાવી દઇએ કે સલમાનની સુલતાન 6 જુલાઇનાં રોજ રિલીઝ થઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ