ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-20809

NULL / NULL

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. 

ગુજરાતમાં ખાસ કરીને દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા. જેને લઈને અગામી 48 કલાકમાં વરસાદ ગુજરાતમાં દક્ષીણ ગુજરાતથી પ્રવેશ કરશે. 

વાતાવરણમાં ઠંડક રહેશે. અગામી 5 દિવસમાં આવી રીતે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. સાથે સાથે 22 જુન પછી પશ્ચિમ બંગાળમાં એક સીસ્ટમ બની રહી છે. 

અપર એર સર્યુલેશનની જેના પર હવામાન વિભાગ નજર રાખી રહ્યું છે. ઉપરાંત 27 થી 28 જુનમાં વરસાદ પૂર્ણ રીતે પ્રવેશ કરે તેવી સંભાવના છે. મુંબઈમાં વરસાદે એન્ટ્રી મારી લીધી છે તો હવે ગુજરાત વાસીઓ હવે વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ