બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / news_detail-25090

NULL / ટેલિવિઝન સિરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું લોકપ્રિય પાત્ર 'ટપૂ' છોડશે શો

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ અને હાસ્યથી ભરપૂર શો એવા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું એક લોકપ્રિય પાત્ર શો છોડી રહ્યું છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર 9 વર્ષથી ચાલી રહેલા લોકપ્રિય શો માંથી દયા ભાભી અને જેઠાલાલના પૂત્ર ટપ્પૂ ની વાત અહીં થઈ રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો ટપ્પૂના પાત્રને ભજવનારો ભવ્ય ગાંધી આ શોને છોડવા જઈ રહ્યો છે. 

જાણકારી મુજબ ભવ્યને કોઈ ગુજરાતી ફિલ્મની ઓફર કરવામાં આવી છે જેના કારણે તે આ નિર્ણય લઈ રહ્યો છે. જોકે આ માહિતીની અધિકારીક રીતે ખાતરી હજુ સુધી કરવામાં આવી નથી. આ પહેલા પણ કેટલાય પાત્રો શો છોડીને ગયા છે. પરંતુ આ વખતે સૌથી લોકપ્રિય પાત્ર જઈ રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ કારણે શોની લોકપ્રિયતા પર કોઈ ફેર પડે છે કે નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ