ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / news_detail-25017

NULL / અમદાવાદઃ AUDAની મંજૂરી વિના બંધાયેલી DPS સ્કૂલની ઓફિસ સીલ શાળા સ્ટાફ દ્વારા મીડ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ DPS સ્કૂલની વિવાદીત ઓફિસ સીલ કરી છે. જેને લઈને મામલો ગરમાયો છે. આ ઓફિસનું બાંધકામ ઔડાની મંજૂરી વિના કરવામાં આવ્યું હતુ. જે મામલે ઔડાએ શાળાને અગાઉ નોટિસ પણ ફટકારી હતી. જેને લઈને ઔડાએ કાર્યવાહી હાથ ધરી છે. અને સ્કૂલની ઓફિસ સીલ કરી દીધી છે.

આ મામલે ઉશ્કેરાયેલા શાળાના શિક્ષકો અને સુરક્ષાકર્મીઓ ભાન ભૂલી ગયા અને તેમણે મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો. સુરક્ષાકર્મીઓ મીડિયાકર્મીઓને લાકડીથી માર મારવાનો પ્રયાસ કર્યો. તો શાળાની શિક્ષિકાઓએ પણ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી.  

ઉલ્લેખનીય છે કે અમદાવાદના હિરાપુરમાં આવેલી ડીપીએસ સ્કૂલે ખેતીલાયક જમીન પર સ્કૂલનું બાંધકામ કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ ઘટના બાદ હાલમાં હજારો વિદ્યાર્થીઓના ભાવી અધ્ધરતાલ થયા છે. તો અમદાવાદના હીરાપુર વિસ્તારમાં આવેલી આ સ્કૂલની કાર્યવાહી સામે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે.  



સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ