બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / news_detail-25016

NULL / RBIએ ATM અને બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા કરી સમાપ્ત જાણો ક્યારથી થ

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નોટબંધીના ત્રણ મહિના પુરા થયા બાદ ભારતીય રિઝર્વ બેન્કે રોકડ ઉપાડવાની મર્યાદા ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે 13 માર્ચથી સેવિંગ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવાની મર્યા ખત્મ કરવામાં આવશે. આ સાથે આરબીઆઇએ કહ્યું હતું કે 20 ફેબ્રુઆરીથી ગ્રાહકો પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી એક સપ્તાહમાં 50 હજાર રૂપિયા ઉપાડી શકશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં એક સપ્તાહમાં તમે 24 હજાર રૂપિયા ઉપાડી શકતા હતા.

આરબીઆઇએ જણાવ્યું હતું કે રોકડની ઉપલબ્ધતા વધવાને કારણે તેમને ઉપાડની મર્યાદા બે તબક્કામાં ખત્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રમાણે 20 ફેબ્રુઆરીથી સેવિંગ એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા ઉપાડી શકાશે. જ્યારે 13 માર્ચથી રોકડ ઉપાડવાની મર્યાદા ખત્મ કરવામાં આવશે. એટલે કે તમે સેવિંગ બેન્ક એકાઉન્ટમાંથી અગાઉની જેમ જોઇએ તેટલી રકમ ઉપાડી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ