ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-20936

NULL / કાળઝાળ મોંઘવારીમાં થોડા રાહતના સમાચાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં કરાયો ઘટાડો

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નાગરિકો માટે કાળઝાળ મોંઘવારીમાં થોડા રાહતના સમાચાર છે. પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 89 પૈસાનો તો ડિઝલની કિંમતમાં 49 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

તેલ કંપનીઓએ છેલ્લે પેટ્રોલમાં રૂ.2 સુધીનો વધારો કર્યો હતો. ત્યારે ભાવમાં માત્ર પૈસાનો ઘટાડો કર્યો છે. ગત માસમાં બે વખત ભાવમાં વધારો થયો હતો. 

ગત 16મી મેના રોજ પેટ્રોલમાં 83 પૈસા અને ડિઝલના ભાવમાં 1.26 પૈસાનો વધારો કરાયો હતો. ત્યારે આ વખતે ભાવમાં સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ