ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / news_detail-20879

NULL / વિદેશી બેંકોમાં ભારતીયોની 13 હજાર કરોડની BLACK મની શોધવામાં સરકારને મળી સફળતા IT

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

વિદેશી બેંક ખાતામાં ભારતીયોની જમા બ્લેક મની કેટલી છે તે શોધવામાં સરકારને સફળતા મળી છે. 

ઇનકમ ટેકસ વિભાગે આ ખાતામાં ડિપોઝિટ અંદાજે 13 હજાર કરોડ રૂપિયાની બ્લેકમની શોધી છે. સરકારને 2011થી 400 અને 2013થી અંદાજે 700 ખાતા વિશે માહિતી મળી છે. 

ફ્રાન્સ સરકારે 2011માં જિનેવાની HSBC બેંકમાં ભારતીયો તરફથી જમા રકમના અંદાજે 400 કેસની જાણકારી ભારતને આપી હતી. 

આ બેંક ખાતામાં અંદાજે 8186 કરોડ રૂપિયા જમા હતા. બ્લેક મની પર આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ સામે આવી છે. જેના વિશે સરકારને માહિતી મળી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ