બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / New revelations on Kheda fake turmeric factory issue, exported to international market

ચાઈનીઝ કેમિકલ / 50 રૂપિયાના માલને 160માં વેચતા, ખેડા નકલી હળદર ફેક્ટરી મુદ્દે નવા ખુલાસા, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોકલાતી, બે ની ધરપકડ

Vishal Khamar

Last Updated: 05:53 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાની ફેક્ટરીમાંથી નકલી હળદર ઝડપાવા મુદ્દે નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં આ નકલી હળદરની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ નિકાસ કરવામાં આવતી હોવાનું તપાસમં સામે આવ્યું છે.

  • નકલી હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઇ
  • બે આરોપીઓની નડિયાદ પોલીસે કરી ધરપકડ
  • બંને સગા ભાઇઓની માલિકીની હતી નકલી હળદરની ફેક્ટરી
  • લોકલ માર્કેટ અને વિદેશમાં એક્સપોર્ટ થતી બનાવટી હળદર

ખેડાની ફેક્ટરીમાંથી નકલી હળદર ઝડપાવા મુદ્દે સતત ખુલાસા થઈ રહ્યા છે. જેમાં દેવ સ્પાયસીસ કંપની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ નિકાસ કરતી હતી. બજાર કરતા અત્યંત ઓછા ખર્ચે હળદર તૈયરા થતી હતી. મધ્યપ્રદેશ અને હરિયાણા સરકારનાં માર્કાવાળા ઘઉંને દળવામાં આવતા હતા. હળદરના પ્રોસેસિંગ માટે ચાઈનીઝ કેમિકલ વપરાતું હતું. નકલી હળદરને ખેડા, આણંદ, અમદાવાદ સહિત અન્ય વિસ્તારમાં પહોંચાડાતી હતી. રશિયા સહિતનાં દેશને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આ હળદર નિકાસ કરાતી હતી. 

બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે   
ખેડામાં બનાવટી હળદર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. બે સગા ભાઈઓ નકલી હળદરની ફેક્ટરી ચલાવતા હતા. બંને આરોપીઓની નડિયાદ ટાઉન પોલીસે  ધરપકડ કરી હતી. અમિત ટહેલ્યાની અને પંકજ ટહેલ્યાની ધરપકડ થઈ છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. શંકાસ્પદ ચીજ વસ્તુઓનું મિશ્રણ કરી નકલી હળદર વેચતા હતા. લોકલ માર્કેટ અને વિદેશમાં બનાવટી હળદર એક્સપોર્ટ કરવામાં આવતી હતી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ