બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / new property prices will increase by 500 per square foot

માઠા સમાચાર / ગુજરાતમાં મધ્યમવર્ગને ઘરનું ઘર લેવું અને બનાવવું થશે મોંઘુ, જાણો કેટલો થશે ભાવ વધારો અને ક્યારથી

Kavan

Last Updated: 03:41 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.

  • લોકોને ઘરનું ઘર બનાવવું મોંઘુ પડશે
  • પાલનપુરમાં બેઠક બાદ ક્રેડાઇ ગુજરાતનો નિર્ણય
  • આગામી 2 એપ્રિલથી મકાન-દુકાનો મોંઘી થશે

લોકોને હવે ઘરનું ઘર બનાવવું મોંઘુ પડશે.પાલનપુરમાં મળેલી બેઠક બાદ ક્રેડાઇ ગુજરાતે નિર્ણય કર્યો છે.આગામી 2 એપ્રિલથી મકાન-દુકાનો મોંઘી થશે.

પ્રતિચોરસ ફૂટે 400 થી 500 રૂપિયાનો થશે વધારો 

પ્રતિચોરસ ફૂટે 400 થી 500 રૂપિયાનો વધારો થશે. બિલ્ડરો 2 એપ્રિલથી બાંધકામના પ્રતિચોરસ ફૂટે 400થી 500 રૂપિયાનો વધારો કરશે.સિમેન્ટ, સ્ટીલના ભાવ વધતા બાંધકામ કોસ્ટ વધારશે.

સિમેન્ટ, લોખંડ, પીવીસી પ્રોડક્ટ્સમાં છેલ્લા કેટલાક સમયથી થયો છે વધારો 

ક્રેડાઇ ગુજરાતની બેઠકમાં લેવાયેલા નિર્ણયને પગલે વડોદરામાં કમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારની કુલ 8 લાખ ચોરસફૂટ જેટલી પ્રોપર્ટીના રૂ.400 કરોડ સુધીના રૂપિયા વધુ ચૂકવવા પડશે. છેલ્લા એક વર્ષમાં સિમેન્ટ, લોખંડ, પીવીસી પ્રોડક્ટ્સ, અને કાચ સહિતની તમામ ચીજવસ્તુઓ અને કડિયા-મજૂરોના ચાર્જમાં પણ તોતિંગ વધારો થતાં આ વધારો અનિવાર્ય હોવાનું ક્રેડાઇએ જણાવ્યું હતું.

40 જેટલા મોટા શહેરોમાં ઝીંકાશે ભાવ વધારો 

વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરો ઉપરાંત આણંદ, ભરૂચ, ગોધરા, વલસાડ સહિતના 40 જેટલા નગરોમાં ક્રેડાઇ ચોરસફૂટ દીઠ પ્રોપર્ટીનો ભાવવધારો ઝીંકશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ