બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / આરોગ્ય / Never ignore silent cancer, if these symptoms appear in the body even by mistake, be alert immediately.

હેલ્થ / સાયલન્ટ કેન્સરને ક્યારેય નજરઅંદાજ ન કરતા, ભૂલથી પણ શરીરમાં દેખાય આ લક્ષણો તો તુરંત થઇ જાઓ સાવધાન

Megha

Last Updated: 05:08 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમય સુધી કોઈપણ સમસ્યાથી પરેશાન રહેવું એ તેનો ઉકેલ નથી. સાયલન્ટ કેન્સરનું સૌથી ખતરનાક રૂપ એ છે કે તે શરૂઆતમાં ખબર નથી પડતી.

  • તમામ સર્વાઇકલ કેન્સર પેપિલોમાવાયરસના સંક્રમણ સાથે જોડાયેલા છે
  • લાંબા સમય સુધી કોઈપણ સમસ્યાથી પરેશાન રહેવું એ તેનો ઉકેલ નથી
  • શરુઆતમાં સર્વાઇકલ કેન્સરના કોઈ સંકેત કે લક્ષણો હોતા નથી

Silent Cancers: મોટાભાગના કેન્સરના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી અને જેથી   લોકો પેટમાં દુખાવો થતો હોય અથવા કમરમાં દુખાવા થતો હોય તેને હળવાશથી લેવા લાગે છે, જો કે એવું નથી કે પેટ અને કમરના દુખાવો થતો હોય તો કેન્સરની શરૂઆત હોય શકે છે. પરંતુ તેમ છતા સાવચેત રહેવાની જરૂર છે. લાંબા સમય સુધી કોઈપણ સમસ્યાથી પરેશાન રહેવું એ તેનો ઉકેલ નથી. એટલે કોઈપણ સમસ્યાને યોગ્ય સમયે બતાવવી જરૂરી બની જાય છે. સાયલેન્ટ કેન્સરનું સૌથી ખતરનાક રૂપ એ છે કે તે શરૂઆતમાં ખબર નથી પડતી,   શરૂઆતમાં કેટલાક સંકેતો છે જે શરીરમાં જોવા મળે છે. આજે આ લેખમાં   અમે તમને જણાવીશું કે ક્યાં લક્ષણો નજરઅંદાજ કરવા તમને ખૂબ ભારે પડી શકે છે. અહીં કેટલાક સાયલેન્ટ કેન્સર અને તેના લક્ષણો છે.

સર્વાઇકલ કેન્સર
સર્વાઇકલ કેન્સર ગર્ભાશય ગ્રીવાના કોષોમાં થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે લગભગ તમામ સર્વાઇકલ કેન્સર પેપિલોમાવાયરસના સંક્રમણ સાથે જોડાયેલા છે. સામાન્ય રીતે શરુઆતના સમયમાં સર્વાઇકલ કેન્સરના કોઈ સંકેત કે લક્ષણો હોતા નથી, પરંતુ ધીમે ધીમે તેના લક્ષણો શરીરમાં દેખાવા લાગે છે. જેમ કે પીરિયડ્સ દરમિયાન પાણી નિકળવુ, ખૂબ જ વધારે પ્રમાણમાં લોહી નિકળવુ અને   તેમાં   ખરાબ દુર્ગંધ આવી શકે છે.

અંડાશયનું કેન્સર
ઓવેરિયન કેન્સરએ અંડાશયનું કેન્સર છે. આ ત્યારે થાય છે જ્યારે કોષ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર, સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં અંડાશયનું કેન્સર પાંચમા સ્થાન પર છે, આજ કારણે સમયસર સારવાર કરવી જરુરી છે. આ   લક્ષણો છે જેના પર તમારે ધ્યાન આપવું જોઈએ - પેટમાં દુખાવો, પેટનું ફૂલવું અથવા તો વારંવાર પેશાબ થવો, આંતરડામાં ફેરફાર અથવા વજનમાં ઘટાડો થઈ શકે છે.

પેટનું કેન્સર
Colon કેન્સરએ મોટા આંતરડાનું કેન્સર છે. તે સામાન્ય રીતે કોલોનમાં વધતા પોલીપ્સ નામના કોષોના નાના ક્લમ્પથી વિકસિત થાય છે.   જેને હળવાશથી લેવામાં આવે તો કોલોન કેન્સર બની શકે છે. જેથી શરુઆતમાં ઓળખ કરી લેવામાં આવે તો મોટા ખતરાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. લક્ષણોમાં આ સમાવેશ થાય છે. - ઝાડા અથવા કબજિયાત સહિત આંતરડામાં ફેરફાર - ટોયલેટમાં લોહી - સતત પેટમાં બેચેની અથવા દુખાવો - એવો અનુભવ કે તમારા આંતરડા સંપૂર્ણપણે ખાલી થયા નથી - નબળાઇ અથવા થાક લાગી શકે છે.

સ્વાદુપિંડના કેન્સરના સંકેત
સ્વાદુપિંડનું કેન્સર ત્યારે થાય છે જ્યારે સ્વાદુપિંડમાં રહેલા કોષો અનિયંત્રિત રીતે વધે છે, જેને ટ્યૂમર પણ કહેવામાં આવે છે. મોટાભાગના સ્વાદુપિંડના કેન્સર 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. ધુમ્રપાન ડાયાબિટીસ અને સ્વાદુપિંડના કેન્સરમાં મોટાભાગના   જેનેટિક સમસ્યાઓના કારણે પણ થઈ શકે છે. યોગ્ય સમયે નિદાન મહત્વનું છે, આ લક્ષણોને હળવાશથી લેવા જોઈએ નહીં. - વજન ઘટવું - પેટમાં દુખાવો - આંખો અને ચામડી પીળી પડવી - પેશાબ કલર બદલવો - થાક લાગવો આ રોગના સંકેતો હોઈ શકે છે.

Disclaimer:આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, આવી કોઈપણ સારવાર/દવા અને સૂચનનો અમલ કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ