બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / Extra / ncp-candidate-kandhal-jadeja-win-in-kutiyana-vidhan-sabha-seat

NULL / NCP ના ઉમેદવાર કાંધલ જાડેજાની જીત થતાં સમર્થકોએ વિજય ઉત્સવ ઉજવ્યો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કુતિયાણા વિધાનસભાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસને માત આપી NCP  ઉમેદવાર કાંધલ જાડેજાએ જીત મેળવી છે.

કાંધલ જાડેજાએ 23 હજાર 600 મતના માર્જીન સાથે ભાજપના ઉમેદવાર લખમણ ઓડેદરા અને કોંગ્રેસ ઉમેદવાર વેજા મોડેદરાને હરાવ્યા છે.

જોકે ભારે બહુમત સાથે જીત મેળવતા કાંધલ જાડેજાનું તેના સમર્થકો દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મીડિયા સાથે વાત કરતાં કાંધલ જાડેજાએ પોતાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશ ખાતે યોજાયેલ ચુંટણીના પરિણામોની જાહેરાત થવાની હતી તેના કારણે આજે સવારથી જ ગુજરાત સહિત ભારતના તમામ નેતાઓ અને માધ્યમોની નજર ચુંટણીના પરિણામો પર હતી. અંતે ગુજરાત અને હિમાચલમાં ભાજપ વિજયી બન્યું હતું 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ