બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Politics / narendra modi forms member team to implement economic relief package

Coronavirus / PM મોદીએ 21 લાખ કરોડના પેકેજની દેખરેખ માટે બનાવી ટીમ, આ મંત્રીઓને આપી જવાબદારી

Mehul

Last Updated: 03:46 PM, 18 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાને ગતિ આપવાના હેતુથી જાહેર કરેલા 21 લાખ કરોડ રૂપિયાના પેકેજને યોગ્ય રીતે લાગૂ કરવા માટે એક ટીમ તૈયાર કરી છે. આ ટીમને લાગૂ થવા જઇ રહેલા પેકેજની દેખરેખનું કામ સોંપવામાં આવ્યું છે.

  • પીએમ મોદીએ 21 લાખ કરોડ રૂપિયાના પેકેજને યોગ્ય રીતે લાગૂ કરવા માટે એક ટીમ તૈયાર કરી 
  • દેશમાં સોમવારથી લૉકડાઉનનું ચોથુ ચરણ 31 મે સુધી ચાલુ રહેશે

સૂત્રો મુજબ મંત્રીઓના આ સમૂહમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રેલવે અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, ઉડ્ડયન વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી સામેલ છે. પીએમ મોદીની તરફથી 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના એલાન બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત 5 દિવસ સુધી પેકેજ વિશે આખી જાણકારી આપી છે. 

નાણા મંત્રી પોતાની તરફથી આપેલા નિવેદનમાં કુલ 21 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની વાત કહી છે. સરકારનું કહેવું છે કે આ પેકેજથી કોરોના સકંટથી મંદીમાં ઘેરાયેલી અર્થવ્યવસ્થાને ગતિ મળી શકશે. ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ પેકેજને લાગૂ કરવાની રીત અને અન્ય ચીજોને લઇને સોમવારે મંત્રી સમૂહની પહેલી બેઠક થઇ શકે છે. અત્યાર સુધીમાં 5 ભાગમાં નાણા મંત્રીએ નિર્મલા સીતારમણ પેકેજ વિશે વિસ્તારથી જાણકારી આપી ચૂક્યા છે. 

આ દરમિયાન દેશમાં સોમવારથી લૉકડાઉનનું ચોથુ ચરણ લાગૂ થઇ ગયું છે, જે 17થી લઇને 31 મે સુધી ચાલવાનું છે. સરકાર તરફથી અત્યાર સુધીમાં ગરીબો, મજૂરો, ખેડૂતો સહીત નાના ઉદ્યોગોને મજબૂતી આપવા માટે 20, 97,053 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવી ચૂક્યું છે.

તેમાંથી 1.92 લાખ કરોડ રૂપિયા પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખર્ચ થવાના છે, જેમાંથી 1.7 લાખ કરોડ રૂપિયા 27 માર્ચે જાહેર કરાયા હતા. પીએમ મોદીએ આ પેકેજને આત્મનિર્ભર ભારત અભિયાન નામ આપતા ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની વાત કહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ