બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Nails at Ghazipur border not removed but repositioned to avoid public inconvenience: Delhi Police

પ્રવેશબંધી યથાવત / શું ગાઝીપુર બોર્ડર પરથી ખિલ્લાબંધી હટાવાઈ, વીડિયો વાઈરલ થયા પછી દિલ્હી પોલીસે કરી આ ચોખવટ

Hiralal

Last Updated: 01:41 PM, 4 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ગાઝીપુર બોર્ડર રસ્તા પર લગાડવામાં આવેલા ખિલ્લાઓ હટાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ ખિલ્લાઓ હટાવી રહેલો દેખાતો હતો.

  • વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ ખીલ્લા હટાવી રહેલો દેખાતો હતો 
  • ખિલ્લાઓ હટાવાઈ રહયાં નથી પરંતુ તેને ફરી ગોઠવવામાં આવી રહ્યાં છે- ડીસીપી દિપક યાદવ 
  • લોકોની સલામતી માટે અમે ખીલ્લાઓ ત્યાંથી હટાવીને બીજે ઠેકાણે લગાડી રહ્યાં છીએ. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા બાદ દિલ્હી પોલીસને ખુલાસો પણ આપવો પડ્યો હતો.

દિલ્હી ઈસ્ટ ઝોનના ડીસીપી દિપક યાદવે જણાવ્યું કે ખિલ્લાઓ હટાવાઈ રહયાં નથી પરંતુ તેને ફરી ગોઠવવામાં આવી રહ્યાં છે. બોર્ડર પર સ્થિતિ પહેલા જેવી જ છે. તેમાં કોઈ ફેરફાર કરાયો ન થી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કરાઈ રહ્યાં કે ગાઝીપુર બોર્ડર પરથી ખિલ્લા હટાવાઈ રહ્યાં છે પરંતુ તે સત્ય નથી. ખિલ્લાઓને વ્યવસ્થિત કરાઈ રહ્યાં છે. ગાઝીપુરના રસ્તા પર ખિલ્લાઓ વાળવાનો પણ એક વીડિયો વાઈરલ થયો હતો. 

લોકોની સલામતી માટે ખિલ્લા હટાવીને બીજે લગાડ્યા- દિલ્હી પોલીસ 

ડીસીપી યાદવે કહ્યું કે અગાઉ જે સ્થળે ખિલ્લા લગાડાયા હતા ત્યાં લોકો ભાગ્યેજ જતા હતા. પરંતુ હવે ત્યાં લોકો ભેગા થઈ રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે, અમને ડર લાગે છે કે ખિલ્લા તેમને માટે મોટી મુસીબત સર્જી શકે છે. તેથી લોકોની સલામતી માટે અમે ખીલ્લાઓ ત્યાંથી હટાવીને બીજે ઠેકાણે લગાડી રહ્યાં છીએ. 

ખેડૂતોની પ્રવેશબંધી યથાવત 

26 જાન્યુઆરીની ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ ખેડૂતોને દિલ્હીની અંદર આવતા અટકાવવા ગાઝીપુર બોર્ડર રસ્તા પર ખિલ્લાઓ અને લોખંડની પાટ તથા કોંક્રિટની બેરિકેડ તથા વાયર લગાડવામાં આવ્યાં હતા.  મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તહેનાત હોવાથી ગાઝીપુર બોર્ડર કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. ગાઝીપુર આસપાસ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. 

અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતને મળવા પહોંચેલા વિપક્ષને દિલ્હી પોલીસે રોક્યા. પોલીસે નેતાઓને ખેડૂતને મળવા દીધા નહોંતા. આ બાદ વિપક્ષી દળોના નેતાઓને પાછા ફરવું પડ્યું. પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ. વિપક્ષી દળોના નેતાઓ ટીએમસી નેતા સૌગત રોય, શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર બાદલ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકેના એમ કનિમોઈ પણ સામેલ છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ