બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / સ્પોર્ટસ / Cricket / MS Dhoni Watches On As His Daughter Ziva Plays Football

જીવા માહીને પગલે / VIDEO : ધોનીની દીકરીને ક્રિકેટ નહીં પિતાના 'પહેલા પ્યાર' સાથે લગાવ, મેદાનમાં જીવાને રમતી જોતો રહ્યો માહી

Hiralal

Last Updated: 02:52 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચ બાદ ધોનીની દીકરી જીવા મેદાનમાં ફૂટબોલ રમતી જોવા મળી હતી.

  • આઈપીએલ બાદ મેદાનમાં ફૂટબોલ રમતી જોવા મળી ધોનીની પુત્રી જીવા
  • જીવાએ ફૂટબોલ ઉછાળ્યો
  • માહી દીકરીની રમતને પ્રેમથી જોતો રહ્યો

મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.  41 વર્ષીય ધોનીની આઇપીએલ નિવૃત્તિની ચર્ચા રોજે રોજ થતી રહે છે, પરંતુ આ બધાની વચ્ચે માહીની લાડલી જીવા ચર્ચામાં આવી છે. ક્રિકેટની સાથે ધોનીની તેની દીકરી જીવા પણ જીવથી વ્હાલી છે. 

આઈપીએલમાં જીવા ફૂટબોલની રમત રમી
ચેન્નઈ સુપર કિંગ્સની એક મેચ બાદ ધોનીની દીકરી જીવા મેદાનમાં ફૂટબોલ રમતી જોવા મળી હતી. ધોની આ દરમિયાન દીકરીની ફૂટબોલની રમત ખૂબ જ સ્નેહથી જોઈ રહ્યો હતો. 

ચેન્નઈ સુપર કિંગ્સે ફૂટબોલ રમી રહેલી જીવાનો વીડિયો શેર કર્યો 
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 8 વર્ષની જીવાની તસવીર અને વીડિયો શેર કર્યો છે, જે બાદ માહીની લાડલીના લુકને લઈને ફેન્સ ઘણી વાતો કરી રહ્યા છે.

8 વર્ષની થઈ જીવા
ધોનીની દીકરી જીવા આઠ વર્ષની થઈ છે. મેદાનમાં ફૂટબોલ રમતી જીવાનો વીડિયો જોઈને ચાહકો ખરેખર ભાવવિભોર બન્યાં હતા. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક ક્રિકેટર તરીકે દુનિયાભરમાં ફેમસ છે. આવી સ્થિતિમાં, ચાહકો ધોનીને માત્ર રમતમાં જ જાણવા માંગતા નથી. ચાહકોને હંમેશા ધોનીની પર્સનલ લાઈફ, તેના મિત્રો અને પરિવારમાં રસ હોય છે. આ જ કારણ છે કે ક્રિકેટ બાળકોમાં ધોનીની પુત્રી જીવા સિંહ ધોની પણ સૌથી પ્રિય બાળક છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ ચાહકોને જીવા ધોની સાથે સંબંધિત કોઈ ફોટો, વીડિયો અથવા કોઈપણ અપડેટ મળે છે, ત્યારે તેઓ ઉત્સાહિત થઈ જાય છે. જીવા હાલમાં જ આઈપીએલ 2023 દરમિયાન જોવા મળી હતી, જે બાદ ફેન્સ તેના લુક્સની ચર્ચા કરી રહ્યા છે.

ફૂટબોલ ધોનીની પહેલી પસંદ
ઉલ્લેખનીય છે કે ધોનીની પહેલી પસંદ ક્રિકેટ નહોતી પરંતુ ફૂટબોલ હતી અને હવે દીકરી પણ પિતાને પગલે છે અને ફૂટબોલ રમી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ