બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Money is not important things to remember before buying a plot

ફાયદાની વાત / ના હોય! શું વગર પૈસે પણ પ્લોટ ખરીદી શકાય? એ પણ ફ્રીમાં, બસ ફૉલો કરવા પડશે આ 5 સ્ટેપ્સ

Bijal Vyas

Last Updated: 11:59 AM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મોંઘવારીના સમયમાં ઘર કે પ્લોટ ખરીદવો ખૂબ જ મુશકેલ કામ છે. પરંતુ જો તમે જો તમને કોઇ કહે કે ફ્રીમાં અથવા પૈસા વિના પ્લોટ ખરીદી શકો છો, જાણો કેવી રીતે?

  • શું તમે મફતમાં પ્લોટ ખરીદવા ઇચ્છો છો
  • આ સ્ટેપને ફોલો કરીને મેળવો તમારા સપનાનો પ્લોટ
  • સૌથી પહેલા સારા લે આઉટની તપાસ કરો

નવુ ઘર કે ફ્લેટ ખરીદવુ જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. ઘર કે તેના માટે જમીન ખરીદવી દરેક વ્યક્તિ માટે પોતાનું એક સપનુ હોય છે. જ્યારે વ્યક્તિ નોકરીની શરુઆત કરે છે, ત્યારે પોતાના સપનાનું ઘર ખરીદવાનો પ્રયત્ન શરુ કરી લે છે. આ મોંઘવારીના સમયમાં ઘર કે પ્લોટ ખરીદવો ખૂબ જ મુશકેલ કામ છે. પરંતુ જો તમે જો તમને કોઇ કહે કે ફ્રીમાં અથવા પૈસા વિના પ્લોટ ખરીદી શકો છો તો તમને વિશ્વાસ થવુ મુશ્કેલ છે. પરંતુ આ કોઇ મજાન નથી આ હકીકત છે, જી, હાં તમે વિના પૈસે પ્લોટ ખરીદી શકો છો. 

અહીં તમને જરુરી વાતો જણાવીએ જેનુ ધ્યાન રાખીને તમે મફતમાં પ્લોટ ખરીદી શકો છો. વર્ષો સુધી બચત કરવી અને યોજના બનાવ્યા બાદ પણ તમારો પ્રયત્ન એવો હોવો જોઇએ કે તમે સાચો નિર્ણય લીધો છે, એટલે કે નિર્ણય લીધા બાદ તમને પછતાવો ના થાય. જો કે આના માટે બહુ કંઇ ખાસ નહીં પણ માત્ર આ 5 સ્ટેપ  ફોલો કરવા પડશે. ઉલ્લેખનીય છે કે આ કામ થોડુ મહેનત માંગે એમ જ છે. 

Topic | VTV Gujarati

Step 1: આ માટે તમારે સૌથી પહેલા સારા લે આઉટની તપાસ કરવી પડશે. લે આઉટનો અર્થ તે પ્રોપર્ટીના યોગ્ય દસ્તાવેજ છે. આ રીતે બેંક પાસેથી લોન ફેસિલિટી અવેલેબલ હોય, તે જગ્યાએ યોગ્ય ડેવલપમેન્ટ હોય, જેમ કે રોડ, પાણી, વીજળી વગેરે. આ રીતે તમે પ્રોજેક્ટની શોધ કરો.

Step 2: ત્યારબાદ તમે ટોપ 2 પ્રોજેક્ટ પસંદ કરો. હવે તેમાંથી એકને ફાઈનલ કરો. ફાઈનલ કરવામાં આવેલા પ્રોજેક્ટમાંથી કોઈ એક પ્લોટને સિલેક્ટ કરો, જે તમને પસંદ હોય. પછી ટોકન એમાઉન્ટ આપીને તે પ્લોટને બુક કરી લો. ટોકન એમાઉન્ટ આપવાનો અર્થ છે કે, તમે તે પ્લોટના લીગલ માલિક થઈ ગયા છો. માત્ર તે સમય સુધી જ્યારે તમને બાકીનું પેમેન્ટ કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે. 

Step 3: ત્રીજા સ્ટેપમાં હવે તમારે તે ડેવલપર સાથે ચેનલ પાર્ટનર કે રેફરલ પાર્ટનર તરીકે કામ કરવું પડશે. માની લો કે તમારો પ્લોટ 11થી 12 લાખ રૂપિયાનો છે. ત્યારે તમે ડેવલપર સાથે એક ડીલ કરી શકો છો.

Topic | VTV Gujarati


Step 4:  તમારે તે જાણવું પડશે, કે એક પ્લોટ વેચાવવા પર ડેવલપર તમને કેટલું કમિશન આપશે. જો ડેવલપર તમને 2.5 ટકા કમીશન આપે છે, તેનો અર્થ છે કે, તમને એક પ્લોટ પર 1 લાખનો ફાયદો થશે.

Step 5:  હવે તમારે થોડી મહેનત કરીને લોગો સાઈટની મુલાકાત લઈને 1-2 પ્લોટનું વેચાણ કરાવવું પડશે. તેનાથી ડેવલપરને તમારા પર વિશ્વાસ થઈ જશે અને તે તમને જલ્દી એગ્રીમેન્ટ માટે ફોર્સ પણ નહિ કરે. હવે તમે 6 મહિનામાં કે 1 વર્ષમાં 10-12 પ્લોટનું વેચાણ કરાવી શકો છો. જેનાથી મળેલા કમિશનથી તમને પ્લોટ તો ફ્રીમાં મળશે જ સાથે તમારું ટોકન એમાઉન્ટ પણ પરત મળી જશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ