બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / mohammad hafeez criticized rohit sharma

ક્રિકેટ / પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે રોહિત શર્માને લગાવી ફટકાર, ફેન્સ ભડકી ઉઠ્યા, સોશિયલ મીડિયા પર બરાબરનો કર્યો ટ્રોલ

Khevna

Last Updated: 12:00 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે રોહિત શર્માને ફટકાર લગાવતા કહ્યું કે તેઓ કન્ફ્યુઝ્ડ પર્સનાલીટી લાગે છે.

  • પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે રોહિત શર્માને લગાવી ફટકાર 
  • કહ્યું રોહિત શર્મા કન્ફ્યુઝ્ડ પર્સનાલીટી લાગે છે 
  • ફેન્સ સોશિયલ મીડિયા પર ભડકી ઉઠ્યા 

મોહમ્મદ હફીઝે રોહિત શર્માને લગાવી ફટકાર 

રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 5 વિકેટથી માત આપી અને ત્યાર બાદ હોંગકોંગને 40 રનહતી હરાવ્યું. ભારત અને હોંગકોંગનાં મુકાબલા બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે રોહિત શર્માને ફટકાર લગાવી છે, જે ફેન્સને જરા પણ પસંદ પડ્યું નથી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. 

મોહમ્મદ હફીઝે આપ્યું નિવેદન 
ભારતને હોંગકોંગ વચ્ચે થયેલા મુકાબલા બાદ મોહમ્મદ હફીઝે એક કાર્યક્રમમાં કહ્યું કે હાલના સમયમાં રોહિત શર્મા કન્ફ્યુઝ્ડ પર્સનાલીટી છે. તેઓ જે કહી રહ્યા છે, તે ગ્રાઉન્ડ પર લાગૂ નથી થઇ રહ્યું. અત્યારે મેં વાત કરી કે તેઓ કહી રહ્યા છે કે પિચ સારી દેખાઈ રહી છે, અમને તેના પર બેટિંગ કરવામાં કોઈ તકલીફ નહીં પડે, પણ અમે બોલિંગ કરવા માંગતા હતા. તેઓ હોંગકોંગ સામે હારથી ડરી રહ્યા હતા. 

ફેન્સે લગાવી ક્લાસ 
મોહમ્મદ હફીઝનાં રોહિત શર્મા પર આવા નિવેદનથી ફેન્સ ભડકી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર મોહમ્મદ હફીઝની ક્લાસ લગાવી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે રોહિત શર્મા શાનદાર કેપ્ટન રહ્યા છે. પોતાની કપ્તાનીનાં દમ પર જ તેમણે પાંચ આઈપીએલ ટાઈટલ અને 1 એશિયા કપ ખીતાબ જીત્યો છે. જ્યારે અન્ય યુઝરે કહ્યું કે કોઈના હાવભાવથી તેની કપ્તાનીને જજ ન કરી શકાય. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ