બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / mohammad asif former pakistan cricketer actress veena malik sex spot fixing scandal

ઈન્ટરવ્યુમાં દાવો / બિગબોસની હૉટ અભિનેત્રીએ કહ્યું, આ પાકિસ્તાની ક્રિકેટર છે અસલી મર્દ, ફૂટ મસાજ સરસ આપે છે

Premal

Last Updated: 06:14 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને પાકિસ્તાની અભિનેત્રી વીના મલિકના રિલેશનશિપની ખૂબ ચર્ચા રહી હતી. મહત્વનું છે કે વીના મલિક ભારતમાં ટીવી શો બિગ બોસમાં પણ જોવા મળી છે. વીના મલિક અવાર-નવાર પોતાના બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે.

  • મોહમ્મદ આસિફ અને વીના મલિકના રિલેશનશિપની ખૂબ થઇ હતી ચર્ચા
  • પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક બોલ્ડ અંદાજ માટે ઓળખાય છે
  • ઈન્ટરવ્યુમાં દાવો, મોહમ્મદ આસિફ મારા માટે અસલી મર્દ

આસિફ અને વીનાના રોમાન્સની ખૂબ ચર્ચા થઇ હતી

પાકિસ્તાની અભિનેત્રી વીના મલિક અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફના રોમાન્સની ખૂબ ચર્ચા થઇ હતી. વીનાએ એક વખત ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે મોહમ્મદ આસિફે તેના પગની મસાજ કરી હતી. એક ઈન્ટરવ્યુમાં વીના મલિકે મોહમ્મદ આસિફ સાથે વિતાવેલા સમયને યાદ કરીને કહ્યું હતુ કે મોહમ્મદ આસિફ ક્રિકેટ કરતા મસાજ વધારે સારું કરે છે.

વીના મલિકે આસિફને ગણાવ્યો અસલી મર્દ

વીના મલિકે કહ્યું હતુ, આસિફ ક્રિકેટની જગ્યાએ પગનુ મસાજ કરવાની કલામાં વધુ માહેર હતા. તેણે કહ્યું હતુ, મોહમ્મદ આસિફ મારા માટે અસલી મર્દ હતા. હું ખાસ કરીને એવા સમયને યાદ કરુ છુ, જ્યારે આસિફ મારા પગનું મસાજ કરતા હતા. હું ઘણી વખત વિચારતી હતી કે તે ક્રિકેટરથી વધારે ફૂટ મસાજર હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં સ્પોટ ફિક્સિંગમાં મોહમ્મદ આસિફનું નામ આવ્યાં બાદ વીના મલિકે તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. વર્ષ 2010માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી દરમ્યાન પાકિસ્તાનના તત્કાલીન કેપ્ટન સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરને સ્પોટ ફિક્સિંગના દોષી ઠેરવવામાં આવ્યાં હતા. ત્યારબાદ ત્રણેય ખેલાડીઓએ જેલ પણ જવુ પડ્યુ હતુ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ