બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / modi is the most popular pm of all time indira on the second nehru far behind

લોકસભા પહેલા લોકમત / લોકપ્રિય PMની બાજી જીતી ગયા મોદી ! લોકોએ ગણાવ્યાં અત્યાર સુધીના નંબર વન, નેહરુ ઘણા પાછળ

Hiralal

Last Updated: 10:07 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલાના મોટા સર્વેમાં સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કોણ? તેને લઈને તારણો જાહેર કરાયા છે.

  • પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ
  • સર્વેમાં બન્યાં અત્યાર સુધીના લોકપ્રિય પીએમ
  • બીજા નંબરે ઈન્દીરા ગાંધી, નહેરુ તો ઘણા પાછળ 

લોકપ્રિયતા મામલે પીએમ મોદી અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓ કરતાં નંબર વન રહ્યાં છે. મૂડ ઓફ ધ નેશનના સર્વે અનુસાર, પીએમ મોદી અત્યાર સુધીના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે. 43 ટકા લોકોએ તેમને પોતાની પહેલી પસંદ ગણાવ્યાં છે. 

52 ટકા લોકો મોદીને ત્રીજી વાર પીએમ જોવા માગે છે 
પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ છે. 52 ટકા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ તરીકે જોવા માંગે છે. 63 ટકા લોકો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના પ્રદર્શનથી સંતુષ્ટ છે. 

બીજા અને ત્રીજા લોકપ્રિય પીએમ કોણ 
સર્વે અનુસાર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બીજા નંબરના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે. તેમને 15 ટકા વોટ મળ્યા હતા. જ્યારે લોકપ્રિયતાના ત્રીજા સ્થાને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ આવે છે. સર્વેમાં પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને 12 ટકા વોટ મળ્યા હતા. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ લોકપ્રિયતાના મામલે પીએમ મોદીથી ઘણા પાછળ રહી ગયા છે. આ સર્વેમાં નેહરૂને છ ટકા લોકોએ સૌથી લોકપ્રિય વડાપ્રધાન ગણાવ્યા છે.

ઈન્ડીયા ગઠબંધન મોદીને નહીં હરાવી શકે-54 ટકા લોકોનો મત  
મૂડ ઓફ ધ નેશન પોલમાં પૂછવામાં આવ્યું હતું કે શું ઈન્ડીયા ગઠબંધન મોદીને હરાવી શકે છે? જવાબમાં 33 ટકા લોકોએ હા પાડી છે, જ્યારે 54 ટકા લોકોએ ના પાડી છે. વિપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા શું રહી? આ સવાલના જવાબમાં  43 ટકા લોકોએ સારું, 17 ટકાએ મધ્યમ અને 32 ટકા લોકોએ નકામું કહ્યું. આ સાથે જ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગાંધી પરિવાર વગર કોંગ્રેસ ગઠબંધનનું પ્રદર્શન સુધરશે? આના પર 49 ટકા લોકોએ હા તો 34 ટકા લોકોએ ના પાડી દીધી.
કોંગ્રેસને કોણ પુનર્જીવિત કરી શકે? તે સવાલના જવાબમાં  32 ટકા લોકોએ રાહુલ ગાંધીનું નામ, 12 ટકા લોકોએ સચિન પાયલટનું, 9 ટકાએ પ્રિયંકા ગાંધીનું અને 34 ટકા લોકો ખડગેનું નામ આપ્યું હતું. 

આજે ચૂંટણી થઈ તો કોને કેટલી બેઠકો 
આજે ચૂંટણી થાય તો એનડીએને 306, ઈન્ડીયા ગઠબંધનને 193 અને બીજાને 44 બેઠકો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ