બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / Message sent by Government of India to many smartphones

તમારા કામનું / શું તમારા મોબાઇલમાં આવ્યા સાયરન જેવા એલર્ટ મેસેજ, ગભરાશો નહીં!, સરકારે મોકલ્યા જાણો કેમ

Kishor

Last Updated: 01:24 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ફોન પર પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ગભરાવાની જરૂર નથી. કારણ કે સરકાર દ્વારા ઇમર્જન્સીની સ્થિતિમાં મેસેજથી એલર્ટ કરાશે.

  • જો તમારા ફોન પર પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ગભરાવાની જરૂર નથી
  • ભારત સરકાર દ્વારા અનેક સ્માર્ટફોન પર મોકલાયો મેસેજ
  • સંદેશ મામલે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ  દ્વારા થોડા સમયથી મોબાઈલમાં મેસેજ મારફતે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આ પ્રયોગ થકી સરકાર સુરક્ષાને વધારવાનો પ્રયાસ કરી રહી છે. આજે બપોરે બાદ ઘણા લોકોને આવા મેસેજ ગયા હતા. ઇમર્જન્સીની સ્થિતિમાં આ મેસેજથી એલર્ટ કરાશે. ભારત સરકાર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે મળીને કામ કરી રહી છે. જો તમને હાલમાં જ આ મેસેજ આવ્યો છે તો તમારે હાલ ચિંતા કરવાની જરૂર નથી. સુનામી, ભૂકંપ અને પૂર જેવી સ્થિતિમાં સરકાર તમને આ પ્રકારે મેસેજ કરીને અગાઉથી જ ચેતવણી આપશે

સંદેશ મામલે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. 
જો તમારા ફોન પર પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો ગભરાવાની જરૂર નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આ એક ચેતવણી સંદેશ મોકલાયો છે. એક્સ્ટ્રીમના નામે એલર્ટ મેસેજ મોકલાઈ રહ્યા છે. જે મેસેજમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર આ એક સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવ્યો છે. સંદેશ મામલે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. 

SMS

ઇમર્જન્સી સ્થિતિ સમયે એલર્ટ કરવાનો ઉદ્દેશ
બ્રોડકાસ્ટિંગ સિસ્ટમના માધ્યમથી મોકલાતો આ સંદેશ સેમ્પલ પરીક્ષણ સંદેશ હોવાથી તેને  ગંભીરતાથી લેવાની જરૂર નથી. કે તમારે એલર્ટ થવાની જરૂર નથી. સરકારનો ઉદ્દેશ સાર્વજનિક સુરક્ષા વધારવા અને ઇમર્જન્સી સ્થિતિ સમયે એલર્ટ કરવા માટે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ