બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Extra / melania-trump-s-plane-turns-back-after-smoke-incident

NULL / ટ્રંપની પત્ની મેલાનિયાના વિમાનમાંથી નિકળ્યો ધુમાડો થયું ઇમરજન્સી લેન્ડિંગ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમેરિકાની ફર્સ્ટ લેડી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પત્ની મેલાનિયા ટ્રંપનુ વિમાન બુધવારે એક ઘટનાનો શિકાર થતા બચી ગયું. વાસ્તવમાં મેલાનિયા ટ્રંપ વિમાનમાંથી ફિલાડેલ્ફિયા માટે જઇ રહી હતી ત્યારે વિમાનના કેબિનમાં ધુમાડો જોવા મળ્યો. એના કારણે વિમાનને અધવચ્ચેથી પરત ફરવું પડ્યું. 

આ જાણકારી વિમાનમાં બેઠેલા પત્રકારે આપી. જો કે હવે બધું બરોબર છે અને વિમાનમાં હાજર તમામ લોકો સુરક્ષિત છે. વિમાન જોઇન્ટ બેસ એન્ડ્રઇડ તરફ પરત ફર્યું. જણાવી દઇએ કે વાઇટ હાઉસ આ વાયુસેના સુવિધાનો ઉપયોગ વોશિંગ્ટન બહાર કરે છે. 

મેલાનિયા ટ્રંપની પ્રવક્તા સ્ટેફની ગ્રીશમએ જણાવ્યું કે મેલાનિયા ટ્રંપ ફિલાડેલ્ફિયા હોસ્પિટલનું નિરીક્ષણ કરવાની હતી અને એ પરિવારોને મળવાની હતી જેના બાળકો ઓપિયોડથી પ્રભાવિત છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ