બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsanas Kaveri International-Exotica School Controversy

આક્ષેપ / મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ-એક્ઝોટિકા સ્કૂલ વિવાદમાં: બંને શાળાઓમાં અલગ-અલગ તારીખે એકસરખા પેપર ફૂટ્યાંનો દાવો

Kishor

Last Updated: 07:12 PM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ-એક્ઝોટિકા સ્કૂલમાં અલગ-અલગ તારીખે એકસરખા પેપર ફૂટ્યાંના ધગધગતા આરોપ લાગતા ચકચાર મચી છે.

  • મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાની રાવ
  • અલકેશ પટેલ નામના વ્યક્તિએ પેપર ફૂટ્યા હોવાનો કર્યો દાવો
  • "ખાનગી પ્રાથમિક શાળાના 13 પેપર ફૂટ્યા" 

પેપર ફૂટવા મામલે સરકાર સૌથી વધુ લોક રોષનો સામનો કરી રહી છે, છતાં આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. તેવામાં મહેસાણાની કાવેરી ઇન્ટરનેશનલ-એક્ઝોટિકા સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફુટ્યા હોવાનું સામે આવતા મામળો ઉગ્ર બન્યો છે. બંને શાળાઓમાં અલગ-અલગ તારીખે એક જ સરખા પેપર ફૂટ્યાંનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલકેશ પટેલ નામના વ્યક્તિએ આ પેપર ફોડ્યા હોવાનાં પણ નામ જોગ ધગધગતા આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે.

 

VTV Gujarati News and Beyond on Twitter: "જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડ:  ATSએ ઓડિશાથી વધુ એક આરોપીની કરી ધરપકડ, સરકારી હાઈસ્કૂલના શિક્ષક સરોજકુમાર  માલુની ધરપકડ, આરોપી શિક્ષકે માસ્ટર માઈન્ડ પ્રદીપકુમાર અને રાજ્ય સિન્ડિકેટ  મેમ્બર મુરારી વચ્ચે ...
કાવેર ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો આરોપ
કાવેરી ઇન્ટરનેશનલ અને એક્ઝોટિકા સ્કૂલના પેપર ફૂટ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાવેરી સ્કૂલના પેપર થોડા દિવસ બાદ એક્ઝોટિકામાં અપાયા હોવાથી બંનેના પેપર એક જ સરખા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરજદારે દાવો કર્યો છે કે બંને શાળામાં અલગ-અલગ તારીખે એક સરખા જ પેપર લેવાયા છે. હવે આ મામલે સમગ્ર પંથકમાં ખુબ ગાજી રહ્યો છે.

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા

શાળાઓનું પરિણામ ઊંચું લાવવા પેપર એક સરખા કાઢતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે અરજદારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ, જિલ્લા શિક્ષણ અને કલેક્ટરને અરજી કરીને તપાસની માંગણી કરી છે. કારણ કે શાળાઓ પોતાનું પરિણામ ઉંચુ લાવવા માટે અને વિદ્યાર્થી-વાલીઓને પોતાના તરફ આકર્ષવા માટે પેપરકાંડ કૌભાંડ જેવા ષડયંત્રો કરે છે અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ