બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ગુજરાત / meeting-at-cm-vijay-rupani-bunglow-related-responsibility-of-different-department

NULL / CM રૂપાણી અને DyCM નીતિન પટેલ વચ્ચે મહત્વની બેઠક ખાતાઓની વહેંચણીને લઇ ગુંચવણ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: રૂપાણી સરકારની પ્રથણ કેબિનેટની બેઠકમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. મોડે મોડે આજે મળેલી  કેબિનેટની બેઠકમાં ખાતાઓની વહેંચણીને લઈને ગુંચવણ ઉભી થઈ હતી.

CMના બંગલે મળેલી બેઠકમાં ખાતાં વહેંચણી ઘોંચમાં પડી છે. એક કારણ એવું જાણવા મળે છે કે સિનિયર નેતાઓની વધેલી સંખ્યાઓને કારણે વહેંચણી ધોંચમાં પડી હતી. ખાસ કરીને શહેરી રેવન્યૂ  અને નાણા વિભાગ જેવા મહત્વના ખાતાઓની વહેંચણીને લઈને નિરાકણ આવી શક્યું ન હતું.

સૂત્ર દ્વારા એવી પણ માહિતી મળી હતી કે આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાઈ કમાન્ડની પણ સેન્સ લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ