બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / Daily Horoscope / May benefit from new acquaintances, feel peace of mind, Friday will be auspicious for the people of this zodiac sign, see today's horoscope

1 ડિસેમ્બર / નવા પરિચયથી લાભ થાય, માનસિક શાંતિ અનુભવાય, આ રાશિના જાતકોને શુક્રવાર રહેશે શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:25 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
01 12 2023 શુક્રવાર
માસ કારતક
પક્ષ કૃષ્ણ
તિથિ ચોથ બપોરે 3.30 પછી પાંચમ
નક્ષત્ર પુનર્વસુ સાંજે 4.39 પછી પુષ્ય
યોગ શુક્લ
કરણ બાલવ બપોરે 3.30 પછી કૌલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.) સવારે 10.11 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના અને ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે તેમજ પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે, સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થાય તેમજ વાહન ચલાવવામાં કાળજી રાખો અને માતૃપક્ષે આર્થિક મદદ મળશે તેમજ સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક  (ડ.હ.) 
યાત્રા-પ્રવાસના યોગો જણાય તેમજ વિવાદિત કાર્યોમાં વિજય થાય અને નવા કામકાજમાં લેણું જણાય અને ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકોને સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય અને માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય અને વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના મનગમતા કાર્યોમાં રુચિ વધે તેમજ શત્રુઓ દ્વારા લાભ મળે અને આર્થિક સમસ્યાઓ હળવી બને તેમજ વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
ધંધામાં મહત્વના કાર્યો થાય અને જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના અને મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે તેમજ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય અને કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને તેમજ યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી અને કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના તેમજ માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને સારા કાર્યોમાં સમય પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના અને રોગ-ઋણ-વિવાદથી બચવું તેમજ સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી અને વેપારમાં ભાગીદારીથી લાભ થાય તેમજ કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને અને સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.) 
જીવનસાથી સાથે તણાવ જણાય તેમજ વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય અને ગુસ્સા ઉપર સંયમ રાખવો તેમજ સગા સંબંધીઓથી લાભ થાય

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ