બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / mango seasion mango price scientific reason responsible mangoes soaked in water before eating tips

ટિપ્સ / કેરીને ખાતાં પહેલાં શા માટે પાણીમાં પલાળાય છે ? આવું કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જવાબદાર, તમારે જાણવું જરૂરી

Pravin Joshi

Last Updated: 10:29 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કેરીને ખાતાં પહેલાં પાણીમાં પલાળી રાખો છો તો તે શરીરમાં ઉત્પન્ન થતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. આ એક પ્રાકૃતિક અણુ છે, જે અલગ અલગ પ્રકારનાં શાક, ફળ અને ડ્રાયફ્રૂટ્સમાં હોય છે.

  • કેરીને ખાતા પહેલા પાણીમાં પલાળવામાં આવે છે
  • કેરીને પાણીમાં પલાળવા પાછળ છે વૈજ્ઞાનિક કારણ
  • કેરીને પાણીમાં પલાળવાથી ફાયટીક એસિડને દૂર થાય 

ઘરમાં પાકી કેરી ખાવા માટે લાવવામાં આવે છે ત્યારે તેને સૌથી પહેલાં પાણીમાં કલાકો સુધી પલાળી રાખવામાં આવે છે. મોટા ભાગના લોકો તેનું પાલન કરે છે, પરંતુ આવું શા માટે કરવામાં આવે છે તેના વિશે જાણતા નથી. કેરીને ખાતાં પહેલાં પાણીમાં પલાળવાનું એક મુખ્ય કારણ છે. આવું કરવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જો તમે કેરીને ખાતાં પહેલાં પાણીમાં પલાળી રાખો છો તો તે શરીરમાં ઉત્પન્ન થતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે. આ એક પ્રાકૃતિક અણુ છે, જે અલગ અલગ પ્રકારનાં શાક, ફળ અને ડ્રાયફ્રૂટ્સમાં હોય છે. જો તે શરીરમાં જાય તો તે ગરમી વધારે ઉત્પન્ન કરે છે, જે શરીર માટે સારું નથી. કેરીને પાણીમાં પલાળી દેવાથી આ એસિડ દૂર થઈ જાય છે અને શરીરમાં ગરમી વધતી નથી.

કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે

કેરીમાં પુષ્કળ પ્રમાણમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેથી તેને પલાળવાથી તેની માત્રા ઓછી થાય છે. કેરી એક ‘કુદરતી ચરબી બસ્ટર’ તરીકે કાર્ય કરે છે. આ માટે કેરી ખાવાથી વજન પણ વધી શકે છે. જાણકારો અથવા પોષણશાસ્ત્રીઓના મતે, કેરીમાં ફાયટીક એસિડ તરીકે ઓળખાતા કુદરતી તત્વો હોય છે. જે ઘણા ફળો, શાકભાજી અને અખરોટમાં પણ જોવા મળે છે. તેથી, જ્યારે કેરીને થોડા કલાકો માટે પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યારે તે શરીરમાં ગરમી પેદા કરતા વધારાના ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ