તહેવાર / 30 વર્ષ પછી શરદ પૂનમે થઇ રહ્યો છે શુભ સંયોગ, થશે અઢળક લાભ

 Mangal And Chandra Drashti Most Auspecious Mahalakshmi Yoga On Sharad Purnima

આ વર્ષે શરદ પૂનમમાં દિવસે શુભ સંયોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 13 ઓક્ટોબર રવિવારના શરદ પૂનમ પર 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સઆથે દ્રષ્ટિ સંબંધ થવાથી બનશે, જેને મહાલક્ષ્મી યોગ કહેવામાં આવે છે. શરદ પૂનમ પર શુભ યોગ બનવાથી આ દિવસ વધારે ખાસ થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ