બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / malware cyber attack on Indian Airforce system to steal senstive data

માલવેર / ભારતીય વાયુસેના પર સાયબર હુમલાની મોટી કોશિશ નિષ્ફળ, આ હાઈટેક તકનિક કરી ગઈ કામ

Vaidehi

Last Updated: 06:36 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમ પર સાયબર અટેક કરવાનો પ્રયાસ કર્યો છે. આ એક માલવેર હુમલો હતો પણ સારી વાત તો એ છે કે વાયુસેનાનો કોઈ પણ ડેટા ગાયબ થયો નથી.

  • હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમને હેક કરવાનો પ્રયાસ કર્યો
  • માલવેર અટેકથી સેંસિટિવ ડેટા ચોરવાનો પ્રયાસ નિષ્ફળ
  • Zip ફાઈલની મદદથી સિસ્ટમમાં એન્ટર થવાનો પ્રયાસ

કેટલાક હેકર્સે હાલમાં ભારતીય વાયુસેનાનાં ઈંટર્નર કમ્પ્યૂટર સિસ્ટમને હેક કરવાનો પર્યાસ કર્યો. તેમનો લક્ષ્ય વાયુસેનાનાં સેંસિટિવ ગુપ્ત ડેટાને ચોરી કરવાનો હતો. જો કે હેકર્સનો આ હુમલો અસફળ રહ્યો. સાયબર અટેક કરનારા હુમલાખોરોની માહિતી નથી મળી શકી. તેઓ IAFનાં ઈન્ટરનલ કમ્પ્યૂટર સિસ્ટમને ટારગેટ કરવા ઈચ્છતાં હતાં. જો કે એરફોર્સની હાઈટેક સિક્યોરિટી સિસ્ટમને લીધે હેકર્સનો આ પ્લાન નિષ્ફળ રહ્યો.

ઓપન સોર્સ માલવેર અટેક
હેકર્સે ગૂગલની પ્રોગ્રામિંગ લેંગ્વેંજની મદદથી બનાવવામાં આવેલ ઓપન-સોર્સ માલવેરથી આ સાયબર અટેક કર્યો હતો. જો કે વાયુસેનાની જરૂરી માહિતી એટલે કે ડેટા ચોરી થયો નથી. અમેરિકાની એક સાયબર થ્રેટ ઈંટેલિજેંસ કંપની Cyble છે. તેને 17 જાન્યુઆરી 2024નાં ગો સ્ટીલર માલવેરનો વેરિયંટ પ્રાપ્ત થયો હતો. આ માલવેર ગિટહબ પર સાર્વજનિકરૂપે હાજર હતો. તેણે જ ભારતીય વાયુસેનાનાં કમ્પ્યૂટર્સને ટારગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલો ક્યારે કરવામાં આવ્યો હતો.

કેવી રીતે કરવામાં આવી માલવેર અટેકની એન્જિનિયરિંગ?
સાયબર અટેકર્સનો ઉદેશ્ય ભારતીય વાયુસેનાનાં સૈન્યકર્મીઓને Su-30 MKI મલ્ટીરોલ ફાઈટર જેટનાં ખરીદનાં નામે ફસાવવાનો હતો.  હેકર્સે ગતવર્ષે સપ્ટેમ્બરમાં વાયુસેનાનાં 12 ફાઈટર જેટ્સની ખરીદીનાં ઓર્ડરની મદદથી રિમોટલી-કંટ્રોલ્ટ ટોઝન અટેક પ્લાન કર્યો હતો. તેમણે Su-30_Aircraft Procurementનાં નામથી ZIP ફાઈલ બનાવી. આ બાદ તેને વાયુસેનાનાં કમ્પ્યૂટજ્ઞસ પર મોકલવાનો પ્રયાસ કર્યો હતો.

વધુ વાંચો: બજેટની અનિશ્વિતતાઓનો અંત, મહત્તમ વેચાવલીવાળા વિવિધ શેરો પર ઉડતી નજર

ફિશિંગ ઈમેલ્સ વાયુસેનાનાં અધિકારીઓને મોલવામાં આવ્યાં હતાં. જેવો યૂઝર કે ઈમેલ ખોલનારો વ્યક્તિ આ ઝીપ ફાઈલને ડાઉનલોડ અને એક્સટ્રેક કરત તેવો માલવેર PDFનાં ફોર્મેટમાં સિસ્ટમમાં સેવ થઈ જાત. તેના પર માત્ર સેમ્પલ લખેલું હોય છે. જેથી સેન્યકર્મીઓનું ધ્યાન આ ફાઈલ પર જાત નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ