બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / મનોરંજન / malaika trolled by social media users

ટ્રોલિંગનો શિકાર / કોરોનાથી ઠીક થતાની સાથે જ મલાઈકા એવી જગ્યાએ પહોંચી કે યુઝર્સ કરવા લાગ્યા ટ્રોલ

Kinjari

Last Updated: 11:53 AM, 30 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઇકા અરોરાએ થોડા સમય પહેલા જ પોતાના ફેન્સને જણાવ્યું હતુ કે તેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે બાદ એક્ટ્રેસ મલાઇકાએ પોતાને ઘરમાં ક્વોરંટાઇન કરી દીધી હતી. જો કે, હવે મલાઇકા ઠીક થઇ ગઇ છે અને સલૂન જતી જોવા મળી હતી.

  • મલાઇકા થઇ કોરોનાથી સાજી 
  • બહાર ફરવાથી લોકોએ કરી ટ્રોલ 
  • ડાન્સ શૉમાં પરત ફરશે કે નહી તે સવાલ

મલાઇકાએ ઘરની બહાર નીકળવાનુ શરૂ કરી દીધુ છે. હાલમાં જ તેને સલૂનમાં જતા લોકોએ જોઇ અને આ સલૂન મલાઇકાના ઘર પાસે જ છે. મળતી માહિતી અનુસાર મલાઇકા હેર કટ માટે ત્યાં ગઇ હતી. બાદમાં તે પોતાના ઘર માટે રવાના થઇ ગઇ હતી. 

 

 

માલઇકા ઠીક થઇ તેના તરત જ બાદ આ રીતે બહાર નીકળતા લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા. ઘણા યુઝર્સે તો કહ્યું કે કોરોનાને હરાવ્યા બાદ સલૂન જવું જરૂરી હતુ. 

બીજા યુઝરે લખ્યું કે, હાલમાં તો તેને કોરોના પોઝીટીવ આવ્યો હતો તે બહાર કેમ ફરી રહી છે. ત્યારે બીજા ઘણા લોકોએ લખ્યુ કે હાલ તો તે ઠીક થઇ છે અને શા કારણે તે આ રીતે બહાર ફરી રહી છે. 

મલાઇકા કોરોના વાયરસથી રિકવર થઇ ચૂકી છે પરંતુ સવાલ તે છે કે એ ફરીથી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં પરત ફરશે કે નહી. તમને જણાવી દઇએ કે મલાઇકાની ગેરહાજરીમાં નોરા ફતેહી શૉને જજ કરી રહી છે. જો કે જલ્દી જ મલાઇકા નોરાને રિપ્લેસ કરીને પોતાની જગ્યા પરત લઇ શકે છે  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ